click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેળાનું આ રીતે કરો ડ્રિન્ક તૈયાર, હૃદયને હેલ્ધી રાખવાની સાથે વેઇટલોસમાં કારગર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેળાનું આ રીતે કરો ડ્રિન્ક તૈયાર, હૃદયને હેલ્ધી રાખવાની સાથે વેઇટલોસમાં કારગર
Gujarat

કેળાનું આ રીતે કરો ડ્રિન્ક તૈયાર, હૃદયને હેલ્ધી રાખવાની સાથે વેઇટલોસમાં કારગર

જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કેળાની ચા પીવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આને પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે.એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કેળાની છાલમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે ઊંઘની ગુણવત્તા સુધારે છે

Last updated: 2024/07/16 at 4:16 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

જો તમે અત્યાર સુધી કેળાનું ડ્રિન્ક નથી પીધું તો  પહેલા તેના ફાયદા વિશે જાણીએ લો આ ડ્રિન્ક વેઇટ લોસની સાથે અનેક સ્વાસ્થ્ય લાભ પણ આપશે, જાણીએ બનાના ડ્રિન્ક તૈયાર કરવાની રીત અને સેવનના  ફાયદા

Contents
બનાના  ટીના  ફાયદાહૃદય માટે ઉત્તમવજન ઘટાડવામાં કારગરઅનિદ્રાની ફરિયાદ દૂર થાય છેપાચન તંત્રને મજબૂત બને છેબનાનાની ચા કેવી રીતે બનાવશો?

સારા સ્વાસ્થ્ય માટે લોકો ઘણીવાર બ્લેક અથવા ગ્રીન ટી પીતા હોય છે. તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. આ ચા વજન ઘટાડવામાં કે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવે છે, પરંતુ શું તમે ક્યારેય કેળામાંથી ચા બનાવી છે? હા, એ જ કેળું જે તેના પૌષ્ટિક ગુણો માટે જાણીતું છે. કેળાની ચા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા પાચનથી લઈને ઊંઘ સુધી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં ડૉક્ટરોનું માનવું છે કે તમારે રોજ કેળાની ચાનું સેવન કરવું જોઈએ.

બનાના  ટીના  ફાયદા

કેળાની ચામાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, વિટામિન બી16 જેવા તત્વો હોય છે. જે  પાચન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને ડાયાબિટીસ છે, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારે આ ચામાં ખાંડ ઉમેરવાની બિલકુલ જરૂર નથી.

હૃદય માટે ઉત્તમ

કેળાની ચા પીવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. કેળાની ચામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં કેટેચીન પણ હોય છે, જે હૃદય સંબંધિત રોગોના જોખમને ઘટાડવાનું કામ કરે છે, દરરોજ કેળાની ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગમાં ફાયદો થાય છે.

વજન ઘટાડવામાં કારગર

કેળાની ચા પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું. આને પીવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે

જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કેળાની ચા પીવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આને પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે.એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કેળાની છાલમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે જે ઊંઘની ગુણવત્તા સુધારે છે અને તમને ગાઢ ઊંઘ આપે છે.

પાચન તંત્રને મજબૂત બને છે

કેળાની ચાનું સેવન કરવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે.તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કેળાની ચા પીવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે.

બનાનાની ચા કેવી રીતે બનાવશો?

કેળાની ચા બનાવવા માટે, એક કેળાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો, જ્યારે તે સારી રીતે ઉકળે, બાકીના પ્રવાહીને અડધો કપ દૂધ અથવા કાળી ચા સાથે મિક્સ કરો, તમારી કેળાની ચા તૈયાર છે.

You Might Also Like

GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

TAGGED: banana drink, Benefits of Banana Tea, Effective in weight loss, Great for the heart, Health News, Strengthens the digestive system, weight loss

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 16, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે
Next Article દ. કોરિયાના નાટકો જોનાર ઉ. કોરિયાના 30 બાળકો મોતને ઘાટ ઉતારાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે
Gujarat જૂન 6, 2025
વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ
Gujarat જૂન 6, 2025
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત
Gujarat જૂન 6, 2025
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?