click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા
Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.વૈભવ સૂર્યવંશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી.

Last updated: 2025/05/30 at 3:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સિવાય તેમના માતા-પિતા સાથે પણ મુલાકાત કરી હતી. વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમનો ભાગ છે.

Contents
વડાપ્રધાને વૈભવ સૂર્યવંશીને શુભકામના આપીસૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડીવૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો

At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6

— Narendra Modi (@narendramodi) May 30, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત દરમિયાન વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ સ્કિલ વિશે પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, તે આખા દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.

વડાપ્રધાને વૈભવ સૂર્યવંશીને શુભકામના આપી

વૈભવ સૂર્યવંશી હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જવાનો છે. તે ભારતની અંડર-19 ટીમ સાથે ઈંગ્લેન્ડ જવાનો છે. અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 24 જૂનથી શરુ થશે.વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈગ્લેન્ડ પ્રવાસ માટે સૂર્યવંશીને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું મારી શુભકામના વૈભવ સૂર્યવંશીની સાથે છે.

સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી

વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન તરીકે, તેણે જાન્યુઆરી 2024 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો

IPL 2025માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. આ સિઝનમાં તેણે કુલ 7 મેચ રમી, જેમાં તેણે 36ની સરેરાશથી 252 રન બનાવ્યા છે.રાજસ્થાન રોયલ્સે IPL 2025 માટે વૈભવ સૂર્યવંશીને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. તેણે ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તેના પિતા દ્વારા કોચિંગ મેળવ્યું હતું અને નવ વર્ષની ઉંમરે સમસ્તીપુરમાં ક્રિકેટ એકેડમીમાં જોડાયા હતા.

You Might Also Like

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક

અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ

ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

TAGGED: Airport, guajrti news, IPL 2025, Modi Government, oneindianews, pm modi, topnews, Vaibhav Suryavanshi, બેટ્સમેન વૈભવ સૂર્યવંશી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકાના વિઝા પર વિદ્યાર્થીઓ માટે આવ્યા રાહતના સમાચાર, ટ્રમ્પ સરકારે આપી મોટી અપડેટ
Next Article અંકિતા હત્યાકાંડમાં મોટો ચુકાદો, રિસોર્ટ માલિક સહિત 3 દોષી જાહેર, ‘એક્સ્ટ્રા સર્વિસ’ ન આપતાં કેનાલમાં ધકેલી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
Gujarat Tapi મે 31, 2025
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
Bhavnagar Gujarat મે 31, 2025
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
Gujarat મે 30, 2025
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
Gujarat મે 30, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?