Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

જવાહર વિદ્યાલય નડિયાદ ખાતે વોટ ફોર બેટર ઈન્ડિયા થીમ હેઠળ રંગોળી સ્પર્ધા યોજાઈ

જવાહર વિદ્યાલય નડિયાદ ખાતે વોટ ફોર બેટર ઈન્ડિયા થીમ હેઠળ રંગોળી સ્પર્ધા યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત નડિયાદ શહેરમાં આવેલ જવાહર વિદ્યાલયમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત “વોટ ફોર બેટર ઇન્ડિયા” થીમ હેઠળ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરણ 9 અને 11ના લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અહીં ઉપસ્થિત શાળાના શિક્ષકો દ્વારા પણ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.