click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
Gujarat

એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

પોલીસે વધુમાં એવું પણ જણાવ્યું છે કે, આ કેસ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નહોતો. 11 રાજ્યની પોલીસ સાયબર ગુનેગારને ટ્રેક કરવા માટે રોકાયેલી હતી. યુવતી પાસેથી ઘણા ડિજિટલ અને કાગળના પુરાવા મળી આવ્યા છે, જેનાથી એક મોટા સાયબર ક્રાઇમ મોડ્યુલનો પર્દાફાશ થયો છે.

Last updated: 2025/06/24 at 4:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ચોકાવનારી ઘટના ચેન્નાઈથી સામે આવી છે જ્યાં એક યુવતી, રેને જોશીલ્ડા, એકતરફી પ્રેમના કારણે દેશભરના 11 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપતી પકડાઈ ગઈ છે. રેને એક પ્રતિષ્ઠિત MNC ડેલોયટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતી અને રોબોટિક્સ એન્જિનિયરિંગમાં ક્વોલિફાઈડ છે. પરંતુ એક યુવક, દિવિજ પ્રભાકર, જેના સાથે તેણી એકતરફી પ્રેમ કરતી હતી, તેના બીજા કોઈ યુવતી સાથે લગ્ન કર્યા બાદ રેનેએ બદલો લેવા માટે પૂરતા છેડાયા કરતાં શરુ કર્યા હતા. તેણે દિવિજના નામે નકલી ઇમેઇલ આઈડી બનાવી અને દેશના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળો — જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેડિકલ કોલેજો, અને સ્કૂલોનો સમાવેશ થાય છે — ત્યાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતી ઇમેઇલો મોકલવાનું શરૂ કર્યું.

આકસ્મિક રીતે રેનેએ “અમદાવાદ પ્લેન ક્રેશ”ની પણ ખોટી જવાબદારી લીધી હતી, જેના પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સતર્ક થઈ અને તપાસ શરૂ કરી. પૂછપરછમાં જાણવા મળ્યું કે રેને ડાર્ક વેબ, VPN અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પોતાનું સ્થળ છુપાવવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તેની એક નાની ભૂલ પકડી લેવાઈ અને તેને ચેન્નાઈથી ઝડપી લેવામાં આવી.

પોલીસના જણાવ્યા મુજબ, રેનેએ 21થી વધુ ઈમેઇલ ધમકીઓ 11 અલગ અલગ રાજ્યોના સંસ્થાઓ અને સત્તાવાર અધિકારીઓને મોકલી હતી, જેના પગલે રાષ્ટ્રીય સ્તરે હફેળાઈ વ્યાપી હતી. પોલીસને તેણી પાસેથી અનેક ડિજિટલ અને લખિત પુરાવાઓ મળ્યાં છે, જેના આધારે એક વ્યાપક સાયબર ક્રાઈમ નેટવર્ક ખુલાસો થયો છે. પૂછપરછ દરમિયાન રેનેએ કબૂલી લીધું કે, તેણે ખરેખર આવા બધા ધમકીભર્યા મેઇલો મોકલ્યા હતા અને તેને લાગતું હતું કે પોતે ડાર્ક વેબના માધ્યમથી અદ્રશ્ય રહી શકશે. પણ પોલીસની ડિજિટલ ફોરેન્સિક ટીમે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનો અનુસંધાન લઈને તેને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

હવે રેનેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે અને તેની સામે વધુ તપાસ ચાલુ છે, જેમાં જાણવા મળશે કે શું તે કોઈ વધુ ઘટનામાં સામેલ છે કે અન્ય કોઈ લોકો પણ તેના સાયબર-સાબિતી ષડયંત્રમાં સામેલ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ

ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલે ફરી ઈરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં બોમ્બ વરસાવ્યા

અમેરિકા-યુરોપ સાથે ડીલ થશે તો ભારતના 172 લાખ કરોડના નિકાસનું લક્ષ્ય પૂરું થશેઃ સીતારમણ

ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ

TAGGED: ahmedabad, ahmedabad crime branch, Ahmedabad Police, air india, Air India Plane, bomb threats, CM Gujarat, gujarat police, gujarati news, Narendra Modi, news channel in india, oneindianews, renee joshilda, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એર ઇન્ડિયા ક્રેશ, ગુજરાત, ગુજરાત પોલીસ, રેને જોશીલ્ડા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી : વિદેશ મંત્રાલય
Next Article મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે અદાણી ગ્રુપે એકઠા કર્યાં 1 અરબ અમેરિકી ડોલર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
Gujarat જૂન 24, 2025
NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ
Gujarat જૂન 24, 2025
ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલે ફરી ઈરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં બોમ્બ વરસાવ્યા
Gujarat જૂન 24, 2025
અમેરિકા-યુરોપ સાથે ડીલ થશે તો ભારતના 172 લાખ કરોડના નિકાસનું લક્ષ્ય પૂરું થશેઃ સીતારમણ
Gujarat જૂન 24, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?