પ.બંગાળના બાગડોરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. વાયુસેનાને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
AN32 Aircraft of Indian Air Force has crash landed in West Bengal. Pilot and crew of the aircraft are safe.
Earlier this morning, a Jaguar aircraft of IAF crashed in Ambala after taking off from the IAF base. The Lone pilot of the aircraft had ejected safely. (1st clip)… pic.twitter.com/qycutJzud4
— North East West South (@prawasitv) March 7, 2025
હરિયાણામાં પણ તૂટી પડ્યું હતું જેગુઆર
હરિયાણામાં ઇન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર જેટ ક્રેશ
એક જ દિવસમાં સતત બે વિમાન દુર્ઘટના, એરફોર્સની ચિંતા વધી!
પાઇલટે સમયસૂચકતા બતાવી અને પેરાશૂટથી સુરક્ષિત ઈજેક્ટ કર્યો.
સુનસાન વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગના કારણે મોટી જાનહાનિ ટળી.
IAF દ્વારા ઘટના અંગે તપાસ શરૂ.
આ દુર્ઘટનાઓ એવિએશન સેફ્ટી માટે ચિંતાજનક મુદ્દા ઉઠાવે છે, જેથી ઈન્ડિયન એરફોર્સ દ્વારા જેટેક પ્રી-ફ્લાઈટ ચેકિંગ અને મેન્ટેનન્સ પર વધુ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.