click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામમંદિરની લેટેસ્ટ તસવીરો જોઈ થશે ભવ્યતાનો અહેસાસ, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રામમંદિરની લેટેસ્ટ તસવીરો જોઈ થશે ભવ્યતાનો અહેસાસ, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ
Gujarat

રામમંદિરની લેટેસ્ટ તસવીરો જોઈ થશે ભવ્યતાનો અહેસાસ, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ

રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આજે જ આ તસવીરો શેર કરી હતી તેમાં મંદિરની અંદર બનાવાયેલા સ્તંભ પર કરવામાં આવી રહેલા સુંદર કોતરણી કામને જોઈ શકાય છે.

Last updated: 2023/09/16 at 4:08 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરની આકર્ષક તસવીરો સામે આવી છે જેમાં રામમંદિરના સ્તંભ પર કરવામાં આવી રહેલા ભવ્ય નક્શીકામને જોઈ શકાય છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આજે જ આ તસવીરો શેર કરી હતી. તેમાં મંદિરની અંદર બનાવાયેલા સ્તંભ પર કરવામાં આવી રહેલા સુંદર કોતરણી કામને જોઈ શકાય છે.

Contents
અગાઉ પણ આવી ભવ્ય તસવીરો શેર કરી હતીમંદિરની ભવ્યતાનો અંદાજ આવી જશે

Some more images capturing the intricate carving work underway on the ground floor pillars of Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/nHQtZLeVKm

— Champat Rai (@ChampatRaiVHP) September 16, 2023

અગાઉ પણ આવી ભવ્ય તસવીરો શેર કરી હતી

માહિતી અનુસાર ચંપત રાયે રામમંદિરની આવી ભવ્ય તસવીરો અગાઉ પણ શેર કરી હતી. આ તસવીરને જોઈ લાગે છે કે જાણે તે મંદિરનો દરવાજો હોય જેના પર હાથીની મૂર્તિ કોતરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અનેકવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રામમંદિરની તસવીરો શેર કરતા રહે છે.

Offering a glimpse of the finishing touches being given to the ground floor of Shri Ramjanmbhoomi temple. pic.twitter.com/FIFil3IUL5

— Champat Rai (@ChampatRaiVHP) September 15, 2023

મંદિરની ભવ્યતાનો અંદાજ આવી જશે

ચંપત રાય દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો પરથી તમને મંદિરની ભવ્યતા વિશે અંદાજ આવી જશે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. હવે રામમંદિરનું પ્રારૂપ પણ સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી વર્ષે જાન્યુઆરીમાં પીએમ મોદીના હસ્તે થશે. જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Ayodhya, Ayodhya Ram Temple, Ram mandir, uttar pradesh

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 16, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નિપાહનો હાહાકાર ! કેવી રીતે થાય છે આ વાયરસના લક્ષણોની પુષ્ટી અને જાણો શું છે તેનો ઈલાજ ?
Next Article સંપૂર્ણ રીતે બદલાઈ ગયું CBSE બોર્ડનું પેપર, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ સેટ જાહેર, સમજો નવી માર્કિંગ સ્કીમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?