Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમા સમજાવવામાં આવ્યો

શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમા સમજાવવામાં આવ્યો

શ્રી સંતરામ મંદિર, નડિયાદ ની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પ્રી. પ્રાઇમરીના વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ ધર્મના તહેવારોના ઇતિહાસને સમજે તે હેતુથી અત્યારે ચાલતા હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ શંકરની આરાધના જળ, દૂધ તથા બિલિપત્ર અર્પણ કરી આરતી ઉતારી શિવ મહિમા સમજાવવામાં આવ્યો.

ખરેખર આજના આ યુગમાં સમાજને સંતો દ્વારા ચાલતી આવી જ ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓની જરૂર છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.