નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી મંત્રી રમણભાઈ સોંલકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ ?...
નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના-ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્ય...
નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ
નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને ?...
નડિયાદ ધર્માંતરણ કૌભાંડ : સૂત્રધારના ફોનમાં 1.5 લાખ વીડિયો-ફોટા મળી આવ્યા
નડિયાદ શહેરમાં ચાલતા ચકચારી ધર્માંતરણના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સ્ટીવનની અટક બાદ તપાસને નવો વળાંક આપ્યો છે. સ્થળ પરથી કબજે કરાયેલા સ્ટીવનના મોબાઇલ અને લેપટોપમાં તપાસ કરતી વખતે પોલીસ...
નડિયાદ ખાતે નાઈટ સાયકલોથોન ઈવેન્ટ યોજાઈ : સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે સુંદર પહેલ
નડિયાદ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી નાઈટ સાયકલોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો પ્રાર?...
નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ
નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 1...
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
નડિયાદ શહેરમાં મિલરોડ સર્કલ ઉપર પરોઢીએ યુવકને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જે ઘટનામાં વધારે ઈજાઓ પહોંચતા યુવકનું મોત થવા પામેલ છે. શહેરના મિલ રોડ સર્કલ ઉપર ચા પાણી કર્યા બાદ આધેડ બેઠા હત?...
નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્?...
ભૂક્કા બોલાવી દે તેવી ગરમીનો પ્રારંભ : નડિયાદ શહેરમાં તાપમાનનો પારો ઉંચકાયો
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગરમીના વધી રહેલાં પ્રકોપને કારણે બપોરના સમયે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ દેખાય રહ્યો છે, તાલુકા મથક હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ બપોરે માર્ગ સૂમસ?...
નડિયાદ શહેરમાં બંધ સીટી બસ શહેરમાં પુનઃ દોડાવવા માંગણી કરાઈ
નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સમાન પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે. સીટી...