click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
GujaratKheda

નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત કુલ રૂ. ૧૪૬.૨૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Last updated: 2026/01/09 at 5:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી મંત્રી રમણભાઈ સોંલકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજે નડિયાદના યોગી ફાર્મ ખાતે નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત કુલ રૂ. ૧૪૬.૨૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિકાસને અગ્રિમતા આપતા મહાનગરપાલિકા વિસ્તારમાં આઇકોનિક રોડ, સ્ટ્રોમ વોટર ડ્રેઇન, ડ્રેનેજ લાઈન, ડ્રેનેજ પંપીંગ મશીનરીની કામગીરી, રાઈઝીંગ મેઇન, વર્કશોપ, એક્ઝિબિશન સેન્ટર, હોકર્સ ફૂડ ઝોન, વેજીટેબલ માર્કેટ, સીટી બસ સ્ટેશન, સ્ટ્રીટ લાઈટ, લેક ડેવલપમેન્ટ, ગાર્ડન ડેવલપમેન્ટ, આંગણવાડી અપગ્રેડેશન, ટોયલેટ બ્લોક અને વિવિધ રોડની કામગીરીના રૂ ૧૩૭.૦૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તથા નડિયાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ માટે કુલ રૂ. ૧.૪૯ કરોડની રકમના ૨ જેટીંગ મશીન અને ૧ ડી-સીલ્ટીંગ મશીનને લીલી ઝંડી આપી કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા.

આ સાથે નગરપાલિકાઓના વિકાસને પણ ધ્યાનમાં લેતા ઠાસરા, કણજરી અને ડાકોર નગરપાલિકામાં સીસી રોડ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, સીસીટીવી રૂમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, વે બ્રિજ, તળાવ બ્યુટીફિકેશન, ગટર લાઈન અને ડ્રેનેજ માટે પંપ સેટ બનાવવા કુલ રૂ. ૭.૬૬ કરોડના વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ શહેરમાં વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના સમાધાનના ભાગરૂપે શહેરના પૂર્વ થી પશ્ચિમ વિસ્તારને જોડતા ઓવરબ્રિજ માટેની માંગણી ધારાસભ્યએ કરી હતી. સાથે જ આવનારા દિવસોમાં પણ નડિયાદ મહાનગરપાલિકાને વિકાસ કામો માટે પર્યાપ્ત નાણાકીય જોગવાઈ ઉપલબ્ધ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

TAGGED: @india, Breaking news, CM Gujarat, Darshanaben Vaghela, gujarat, india news, Khat Muhurta, Kheda, kheda collector, Kheda district, Kheda District Collector, kheda news, latest news, localnewsingujarat, Nadiad Municipal Corporation, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, ખાતમુહૂર્ત, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ખેડા- નડિયાદ, દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકાઓ, નડિયાદ, નડિયાદ મહાનગરપાલિકા, નડિયાદ શહેર, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, યોગી ફાર્મ, લોકાર્પણ, શહેરી ગૃહ નિર્માણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતની બે ફિલ્મો ઓસ્કારની રેસમાં, જાણો કેવી રીતે મળ્યું સ્થાન?
Next Article KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ યોજાયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?