Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

ભારત

2,432 stories

77મો પ્રજાસત્તાક દિવસ 2026 : કર્તવ્ય પથ પર ધ્વજવંદન બાદ પરેડ શરૂ, અશોક ચક્રથી શુભાંશુ શુક્લા સન્માનિત

ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને ઊંડા દેશભક્તિના ભાવ સાથે ઉજવી રહ્યો છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને સતત મજબૂત બનતી સૈન્ય શક્તિનું વિશ્વ સમક્ષ…

· 3 min read

ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત થયેલા વિવિધ સાંસ્કૃતિક…

· 3 min read

ભારત સાથે પંગો લેતાં બાંગ્લાદેશ ‘ક્લીન બોલ્ડ’, સ્કોટલેન્ડને મળ્યો ‘ફ્રી હિટ’ : ICCનો કડક આદેશ

ICCના કડક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશે ભારત આવીને મેચ રમવાનો ઇનકાર કરતા ICCએ સ્પષ્ટ વલણ અપનાવ્યું અને…

· 3 min read

ISROએ ભારતીય અંતરિક્ષ સ્ટેશનનાં પ્રથમ મોડ્યુલ પર કામ શરૂ કર્યું, 2028માં લૉન્ચની તૈયારી

ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગળ વધીને હકીકતમાં બદલાઈ રહ્યો છે, કારણ કે ISRO દ્વારા ભારતીય અંતરિક્ષ સ્ટેશન (Bharatiya Antariksh Station – BAS)ના નિર્માણ કાર્યનું શુરૂઆત થઈ ગઈ છે. આ સ્ટેશન ભારતની અંતરિક્ષમાં કાયમી માનવ હાજરી સ્થાપવા અને વૈજ્ઞાનિક…

· 3 min read

18મા રોજગાર મેળામાં પીએમ મોદીનો સંદેશ, ભારત અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બની રહ્યું છે

18મા રોજગાર મેળાના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 61,000થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું અને તેમને દેશસેવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરિત કર્યા. દેશભરના કુલ 45 સ્થળોએ આ…

· 3 min read

ભારતને મોટી રાહત મળી શકે : અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, નાણામંત્રીના સંકેત

ભારત માટે મોટા આર્થિક રાહતના સમાચાર આવી રહ્યા છે, કારણ કે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ ટેરિફ વ્યૂહરચના અમેરિકા માટે “અત્યંત સફળ” રહી છે,…

· 3 min read

પંજાબમાં બબ્બર ખાલસા આતંકી મોડ્યુલનો પર્દાફાશ : 4ની ધરપકડ, અઢી કિલો RDX જપ્ત

ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ પહેલાં પંજાબ પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું છે, જેને સુરક્ષા એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC)એ પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ…

· 2 min read

કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં જૈશનો આતંકી ઉસ્માન ઠાર

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના ઘન જંગલોમાં સુરક્ષાબળોએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરીને જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકી ઉસ્માનને ઠાર કર્યો છે, જેને સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. શુક્રવારે 23 જાન્યુઆરી 2026ના રોજ સેના અને જમ્મુ-કાશ્મીર…

· 2 min read

અમદાવાદના નરોડામાંથી ઝડપાઈ નકલી પાસપોર્ટ પર રહેતી કેન્યાની મહિલા

અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારો કિસ્સો ઉકેલ્યો છે, જેમાં કેન્યાની નાગરિક આર્ચિંગ રેબેકા આવુરને એક હોટલમાંથી ઝડપી લેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલા ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહી હતી અને ખોટા પાસપોર્ટ અને વિઝા…

· 2 min read

બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, નવી ટીમને તક મળશે

બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે 2026 ના T20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે.  છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ સતત ભારતમાં મેચ…

· 3 min read