Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

ભારત

2,432 stories

PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે ભૂટાનના હાલના રાજા જિગ્મે…

· 3 min read

શું છે ‘રાઈસિન’? ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા

ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઑપરેશનમાં રાજ્યમાંથી ત્રણ ઇસ્લામી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અત્યંત પ્રાણઘાતક ઝેર “રાઈસિન” તૈયાર કરીને ભારત પર મોટા આતંકી હુમલાની યોજના બનાવી હતી. મુખ્ય આરોપી ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ,…

· 4 min read

તેજસ Mk1A જેટ માટે અમેરિકા પાસેથી 113 એન્જિન ખરીદશે ભારત

ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અમેરિકાની અગ્રણી એરોસ્પેસ કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે 113 F404-IN20 ટર્બોફેન એન્જિનની ખરીદી માટે કરાર કર્યો છે, જેની કુલ કિંમત આશરે $500 મિલિયનથી $1…

· 3 min read

વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કર્યો. શુક્રવારે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં તેમણે દેશભરમાં લાખો લોકોને એકસાથે જોડીને વંદે માતરમનું સામૂહિક ગાન કરાવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

‘પીએમ મોદી એક મહાન વ્યક્તિ’ : ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વડા પ્રધાનની કરી પ્રશંસા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે તેઓ એક “મહાન વ્યક્તિ” તેમજ “મિત્ર” છે. શુક્રવારે, 7 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, ટ્રમ્પે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર…

· 2 min read

ઝોહરાન મમદાની કોણ છે, જે બન્યો ન્યૂયૉર્કનો નવો મેયર

ન્યૂયોર્ક સિટીના નવા મેયર તરીકે ચૂંટાયેલા ઝોહરાન મમદાની હવે માત્ર તેમની ઐતિહાસિક જીત માટે નહીં, પરંતુ તેમના વિવાદાસ્પદ નિવેદનો અને ધાર્મિક રાજનીતિ માટે પણ ચર્ચાના કેન્દ્ર બની ગયા છે. 34 વર્ષીય મમદાની, જેમણે પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમો અને રિપબ્લિકન ઉમેદવાર…

· 4 min read

“Hello India… આ વીડિયો તમારા માટે છે!”, રાહુલ ગાંધીના દાવા બાદ બ્રાઝિલિયન મોડેલનો વીડિયો વાયરલ

રાહુલ ગાંધીએ બ્રાઝિલિયન મોડેલ વિશે કરેલા દાવાએ રાજકીય અને સોશિયલ મીડિયા બંને પ્લેટફોર્મ પર સનસનાટી મચાવી દીધી છે. લોકો આ મહિલા કોણ છે તે જાણવા માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. હવે હજારો કિલોમીટર દૂરથી આ મહિલાએ તેની ઓળખ…

· 4 min read

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે

ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું. તોગડિયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

· 2 min read

રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને…

· 3 min read

ભારતની ઐતિહાસિક સિદ્ધિ: “સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ભારતે આરોગ્ય ક્ષેત્રમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે "રાષ્ટ્રીય સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન" (SNSPA) અંતર્ગત એકસાથે ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યા છે. આ સિદ્ધિ ભારતની નિવારણ-કેન્દ્રિત અને મહિલા-કેન્દ્રિત આરોગ્યસંભાળ પ્રત્યેની અદભૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.…

· 3 min read