Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

ભારત

2,431 stories

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

અમેરિકા દ્વારા ભારતમાં 50% ટેરિફ લગાવવામાં આવ્યા પછી વૈશ્વિક વેપારક્ષેત્રમાં નવી અસ્થિરતા સર્જાઈ છે અને તેને ટ્રેડ વૉરની શરૂઆત માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે ભારતના પક્ષમાં ઊભું રહીને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેની વૉંગે…

· 3 min read

કોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન

27 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે સત્તાવાર રીતે બિડ સબમિટ કરવાનો માર્ગ મોકળો કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને કેબિનેટની…

· 4 min read

‘શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો…’CDS અનિલ ચૌહાણની ચીન-પાકિસ્તાનને ચેતવણી

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, જેમાં તેમણે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ તેની શાંતિપ્રિયતા કોઈપણ પરિસ્થિતિમાં તેની નબળાઈ તરીકે…

· 3 min read

અમેરિકા દ્વારા ભારતીય આયાત પર 25% વધારાના ટેરિફ માટે નોટિફિકેશન બહાર પાડ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતમાંથી થતી આયાત પર લાગુ કરાયેલા ટેરિફમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. પહેલા તેમણે 25% વધારાના ટેરિફની ઘોષણા કરી હતી, પરંતુ હવે તે વધીને કુલ 50% સુધી પહોંચશે. આ વધારાની અમલવારી માટે અમેરિકાએ સત્તાવાર…

· 3 min read

Stock Market Opening: ટેરિફ ડેડલાઇનથી માર્કેટમાં ટેન્શન, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો

વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની મંગળવારની શરૂઆત નિરાશાજનક રહી. સવારે 9.30 કલાકે બજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં રહ્યા. સેન્સેક્સ 603.38 અંક ઘટીને 81,032 પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 181.25 અંક તૂટીને 24,786.50 પર ખૂલ્યો…

· 2 min read

અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદે નવા તણાવને જન્મ આપ્યો છે. અમેરિકાએ અચાનક નિયમોમાં મોટો ફેરફાર કરતા ભારતીય પોસ્ટ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધો છે. પરિણામે, ભારતે અમેરિકાની મોટાભાગની ટપાલ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ…

· 4 min read

પોલેન્ડના કેટોવાઈસમાં શનિવારથી યોજાશે મોરારિબાપુના વ્યાસાસને રામકથા

યહૂદી નરસંહાર પીડિતોનાં સ્મરણાર્થે પોલેન્ડના કેટોવાઈસમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાશે. આ રામકથાનું આયોજન શનિવારથી થયેલ છે. માનવીય ક્રૂરતાની પરાકાષ્ટા એવી યહૂદી નરસંહારની ઘટના સંદર્ભે સંવેદના સાથે શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે, જેમાં ભારત સહિત વિશ્વનાં અન્ય ભાગોમાંથી ભાવિક શ્રોતાઓ…

· 1 min read

અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલ: એશિયાથી યુરોપ સુધી નિશાન સાધી શકતી ભારતની અતિ આધુનિક શક્તિ

ભારતે સંરક્ષણ ક્ષમતાનું વ્યૂહાત્મક પ્રદર્શન કરતા બેલિસ્ટિક મિસાઈલ (IRBM) અગ્નિ-5 ICBMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી દીધું છે. 20 ઑગસ્ટના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્ટ્રેટેજિક ફોર્સિસ…

· 9 min read

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી

એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે…

· 4 min read

દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનું નિવેદન: ‘ધર્મ-આસ્થાના મામલામાં અમારો કોઈ પક્ષ નહીં’

તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પરંપરા મુદ્દે ભારત સરકારનું નિવેદન રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓમાં કોઈ નિશ્ચિત પક્ષ નથી લેતું.…

· 3 min read