ઝારખંડના વિદ્યાર્થીઓના સમર્થનમાં ABVPનું દેશવ્યાપી આંદોલન, 1200થી વધુ યુનિવર્સિટીઓમાં પ્રદર્શનની જાહેરાત
ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરે સમર્થન મળવાનું શરૂ થયું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ઝારખંડના વિદ્યાર્થીઓના મુદ્દે દેશભરની 1200થી વધુ યુનિવર્સિટીઓ અને તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત…










