Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ. અહીંયા આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગદર્શી આયોજન થયું હતું.

રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગષ્ટ પૂર્વે આજે ૧૨ ઓગષ્ટના દિવસે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાયેલ છે, આ સાથે સિહોરમાં પણ ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ ગઈ.

રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે સિહોર નગરમાં તિરંગા યાત્રા યોજાઈ. આ પ્રસંગે અહીંયા આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગદર્શી આયોજન થયું હતું. વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.