પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ગોળીબારનો શિકાર, અજ્ઞાત હુમલાખોરોએ કરી હત્યા
2019ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નો કમાન્ડર અને પુલવામા હુમલાનો ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...
પંજાબમાં ડ્રગ્સ અને હથિયાર રેકેટનો પર્દાફાશ : અમૃતસર પોલીસે 2.1 કિલો હેરોઈન અને 7 પિસ્તોલ સાથે આરોપીની ધરપકડ
પંજાબમાં અમૃતસર પોલીસ કમિશ્નરેટે ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કરીને મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 2.1 કિલોગ્રામ હેરોઈન ?...
બિહાર મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર સવાલ : દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો
બિહારના મુઝફ્ફરપુરમાં રવિવાર સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ગ...
ઈમરાન ખાનની સત્તા જવા પાછળ અમેરિકાનો હાથ, લીક થયેલા દસ્તાવેજથી ચર્ચા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં વિદેશી શક્તિઓ, ખાસ કરીને અમેરિકાની ભૂમિકા હોવાનો દાવો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ઈમરાન ખાન અને તેમની પાર્ટ...
કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ
કેરળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ઐતિહાસિક જીત મેળવી છે અને રાજ્યમાં દસ વર્ષથી ચાલતા ડાબેરી શાસનનો અંત આવ્યો છે. યુડીએફે 140 સભ્?...
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલા?...
બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ભયાનક આગ : મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી...
NEET-UG 2026 પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી : NTA પેનલની શિક્ષિકા મનીષા મંડહરે ઝડપાઈ, CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026 પેપર લીક કૌભાંડમાં તપાસ તેજ બનતી જાય છે. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પુણેની રહેવાસી અને વરિષ્ઠ બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેને...
₹182 કરોડના ‘કેપ્ટાગોન’ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત : NCBના ઓપરેશન રિસ્પિલમાં મોટી સફળતા, અમિત શાહની જાહેરાત
દેશને નશા મુક્ત બનાવવા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી સફળતાની જાહેરાત કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરાયે?...