ઉમરેઠ પેટાચૂંટણી : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીઓ વચ્ચે ઉમરેઠ બેઠક પર રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું…










