વડનગર શ્રાવણોત્સવમાં 53 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા : શર્મિષ્ઠા તળાવ પર ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક વડનગર ખાતે આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર શ્રાવણ માસના ચારેય રવિવારે યોજાયેલા ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કુલ 53,515 પ્રવાસીઓએ હાજરી આપી હતી.…










