Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

ભારત

2,432 stories

રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આજે ભારતના બે દિવસના પ્રવાસ માટે પહોંચવાના છે. તેમના આગમનની પહેલા ભારતીય રાજધાનીમાં સુરક્ષા અને વ્યવસ્થાપનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. સ્થાનિક સમય મુજબ ગુરુવારે પુતિન સાડા ચાર વાગ્યે દિલ્હીમાં ઉતરશે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…

· 4 min read

ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”

સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જે લોકો ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસણખોરી કરે છે…

· 5 min read

ગુજરાતે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર વધાર્યો, 56% શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટીની (SLBC) 187મી બેઠક યોજાઇ, જેમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરને હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. આ બેઠકમાં સંબોધન કરતાં…

· 3 min read

હિંદુત્વ ભારતનો આત્મા, ધર્માંતરણ રોકવા કાયદો જરૂરી : દત્તાત્રેય હોસબાલે

RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને "ભારતનો આત્મા" ગણાવ્યો છે. તેમણે  ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે  ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજાગૃતિ, સામાજિક સંવાદિતા અને કાયદાઓનો કડક અમલ જરૂરી છે. ધાર્મિક પરિવર્તન કેવી રીતે…

· 2 min read

ભારતનો જિલ્લો કરશે ચીનનો ખેલ ખતમ! ગુજરાતનાં પડોશી રાજ્યમાં મળ્યું ‘ભવિષ્યનું સોનું’

ભારતને પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવી શોધ મળી છે, જે ભવિષ્યમાં ચીનના રેર અર્થ માર્કેટ પરના પ્રભુત્વને સીધી ટક્કર આપી શકે છે. બાડમેરના સિવાના વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ (Niobium) સહિત અનેક રેર અર્થ તત્ત્વોના ઊંચા જથ્થા મળ્યા છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય…

· 3 min read

ઑક્સફોર્ડ ડિબેટ પર પાકિસ્તાનનો ખોટો પ્રચાર, ભારતે પુરાવા સાથે બતાવી સાચી હકીકત

ભારતે ફરી એકવાર પાકિસ્તાનના ખોટા પ્રચારનો પર્દાફાશ કરી વિશ્વ સમક્ષ સત્ય મૂકી દીધું છે. ઑક્સફોર્ડ યુનિયનમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ડિબેટને લઈને પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારત છેલ્લી ઘડીએ ચર્ચાથી ભાગી ગયું, પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. પાકિસ્તાનના આ…

· 3 min read

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન

ભારતના બીજા ક્વાર્ટર (જુલાઈ–સપ્ટેમ્બર 2025) ના આર્થિક આંકડાઓએ દેશની વિકાસગતિને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે. સરકારી આંકડા મુજબ, GDP વૃદ્ધિ દર 8.2 ટકા સુધી ઉછળ્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં આ દર માત્ર 5.6 ટકા હતો. આ…

· 3 min read

PM મોદીએ ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધાતુથી બનેલી આ દિવ્ય પ્રતિમા દેશના પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતાર દ્વારા…

· 3 min read

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બર 2025 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે તેમની આ ઉચ્ચ-સ્તરીય મુલાકાતની પુષ્ટિ કરી છે, જે ભારત-રશિયા…

· 2 min read

વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે

ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી (Lowy)  ઇન્સ્ટિટ્યૂટે તેનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 બહાર પાડ્યો છે.  જે એશિયાના 27 દેશોના લશ્કરી, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિગતવાર મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં પ્રાદેશિક શક્તિમાં મોટા ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે,…

· 3 min read