Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

ભારત

2,432 stories

જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ

જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે, 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગૌરવસભર સમારંભમાં તેમને શપથ લેવડાવી। જસ્ટિસ સૂર્યકાંતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનું સ્થાન લીધું છે,…

· 2 min read

સરકાર શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે ચાર શ્રમ કોડને લાગૂ કર્યા

એક ઐતિહાસિક નિર્ણય હેઠળ, ભારત સરકારે જાહેરાત કરી છે કે ચાર શ્રમ કોડ  વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતા, 2020 , 21 નવેમ્બર 2025 થી અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે, જેમાં વર્તમાન 29 શ્રમ કાયદાઓને સરળ બનાવી એકીકૃત કરવામાં આવે છે.…

· 13 min read

દુબઈમાં એર શો દરમિયાન ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ

દુબઈ એરશો દરમિયાન ભારતીય વાયુસેના માટે એક આઘાતજનક ક્ષણ बनी જ્યારે સ્વદેશી લડાકૂ વિમાન LCA તેજસ ડેમો ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થઈ ગયું. ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય રનવે પાસે બની હતી. તે…

· 3 min read

G20 સમિટ માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા ખાતે યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ પ્રથમ વખત છે કે G20 સમિટનો આયોજન આફ્રિકન ખંડ પર થઈ રહ્યો છે, જેને કારણે…

· 3 min read

‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહના અંતર્ગત ગુવાહાટીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ અને વિચારોને ઝંઝોડીને રાખે એવું નિવેદન કર્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “જે ભારત પર ગર્વ કરે છે, તે હિન્દુ છે”, અને હિન્દુ ઓળખને…

· 3 min read

‘વ્હાઈટ કૉલર ટેરર નેટવર્ક’ નેટવર્કની શાહીન સઈદે 19 મહિલાઓને બનાવ્યા હતા નિશાન

દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરનાં કાર વિસ્ફોટની તપાસે દેશને હચમચાવી મૂકે એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતી ડૉ. શાહીન સઈદનું નામ સામે આવતા જ સમગ્ર સુરક્ષા તંત્ર સક્રિય થઈ ગયું. હવે સ્પષ્ટ થયું છે…

· 4 min read

ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર, આર્મી ચીફની ચેતવણી

દિલ્લીમાં યોજાયેલા ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની સુરક્ષા ક્ષમતા, પાકિસ્તાન અને આતંકવાદી ખતરાઓ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ અને કડક નિવેદનો આપ્યા. તેમણે ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું…

· 3 min read

સેન્સેક્સ 225 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25950 ની ઉપર, ટાટા મોટર્સના પીવી શેર 5% ઘટ્યા

ભારતના તેલ મંત્રીએ જણાવ્યું કે અમેરિકા સાથે વર્ષ 2026 માટે 2.2 એમટીપીએ એલપિજિ આયાત કરવા માટે એક વર્ષનો કરાર કરવામાં આવ્યો છે, જેમાં પીએસયૂ તેલ કંપનીઓએ અમેરિકાના ગલ્ફ કોસ્ટથી આયાત માટે હસ્તાક્ષર કર્યા છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં સોનાના ભાવ…

· 3 min read

સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પાકિસ્તાન કનેક્શન સાથે 3ની ધરપકડ

સાયબર સ્લેવરીના એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર રેકેટનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું છે. આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકોની…

· 2 min read

દિલ્હી હુમલા પર અમેરિકાનું નિવેદન : “ભારત સક્ષમ છે, અમારી મદદની જરૂર નથી”

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે. આ હુમલાની તપાસ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.…

· 3 min read