click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
Gujarat

‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહના ભાગરૂપે આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધતી વખતે RSS વડા મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન કર્યું છે.

Last updated: 2025/11/19 at 6:54 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહના અંતર્ગત ગુવાહાટીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ અને વિચારોને ઝંઝોડીને રાખે એવું નિવેદન કર્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “જે ભારત પર ગર્વ કરે છે, તે હિન્દુ છે”, અને હિન્દુ ઓળખને માત્ર ધાર્મિક મર્યાદામાં સીમિત ન રાખતા, તેને ભારતની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક અને સભ્યતાગત ઓળખ સાથે જોડાયેલી તરીકે રજૂ કરી. ભાગવતે કહ્યું કે હિન્દુ કોઈ ધાર્મિક ટેગ નહીં, પરંતુ ભારતના અસ્તિત્વ, તેની પરંપરા, મૂલ્યો, જીવનદર્ષન અને સંસ્કૃતિનું પ્રતિક છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ સત્તાવાર ઘોષણા કરવાની જરૂર નથી, કારણ કે ભારતની પ્રાચીનતા, એની સંસ્કૃતિ અને જીવનપદ્ધતિ પોતે જ આ વાતને સાબિત કરે છે કે ભારત મૂળથી જ હિન્દુ સ્વભાવ ધરાવતું રાષ્ટ્ર છે.

ભાગવતે જણાવ્યું કે ભારત અને હિન્દુ એકબીજાના પર્યાય છે — મતલબ ભારતની સંસ્કૃતિ, ધરોહર અને જીવનમૂલ્યો હિન્દુ સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. તેથી ‘હિન્દુ રાષ્ટ્ર’ માટે અલગથી કોઈ કાનૂની કે સત્તાવાર જાહેરાતની જરૂર નથી, કારણ કે ભારતનો આત્મા, તેની નૈતિકતા, તેની ઐતિહાસિક પરંપરા અને સામૂહિક ચેતના પહેલેથી જ તેને હિન્દુ સ્વરૂપમાં રજૂ કરે છે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ભારતને સમજવા માટે હિન્દુ શબ્દને ધર્મથી પર, મહાન ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે સમજવો જરૂરી છે.

#WATCH | Guwahati, Assam | RSS Chief Mohan Bhagwat says, "… Those who carry forward the devotion to the motherland, the pride of our ancestors and the legacy of our culture are all Hindus. Hinduism should not be taken in religious connotations. Hinduism and Hindu culture are… pic.twitter.com/eVKnQVz7Cs

— ANI (@ANI) November 18, 2025

આ સાથે જ ભાગવતે આરએસએસની સ્થાપના પાછળના મૂળભૂત ધ્યેયોને પણ સમજાવ્યા. તેમણે જણાવ્યું કે RSSની સ્થાપના કોઈના વિરોધ માટે કે કોઈને નુકસાન કરવા માટે નથી થઈ, પરંતુ સમાજમાં ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્રીય એકતા અને ભારતને વૈશ્વિક નેતા બનાવવાના સંકલ્પ સાથે થઈ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે “વિવિધતામાં એકતા લાવવા અને તમામને સાથે લઈને રાષ્ટ્રનિર્માણ કરવાનું પદ્ધતિશાસ્ત્ર જ RSS છે.”

ભાગવતના આ નિવેદનો માત્ર ધાર્મિક કે રાજકીય ચર્ચા સુધી સીમિત નથી, પરંતુ ભારતની નાગરિક અને સાંસ્કૃતિક ઓળખ વિશેનું એક વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તેમણે હિન્દુ શબ્દની વ્યાખ્યાને આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાષ્ટ્રીય પરિમાણોમાં વિસ્તૃત કરીને જણાવ્યું કે ભારતની સભ્યતા, તેના મૂલ્યો અને તેની જીવનશૈલી જ તેને હિન્દુ બનાવે છે—અને તે કોઈ એક જાતે કે સમુદાય માટે નહીં, પણ સમગ્ર ભારત માટે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, guwahati, india news, latest news, localnewsgujarat, Mohan Bhagwat, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, rss, RSS વડા મોહન ભાગવત, top news channel, topnews, topnewschannelinindia, ગુવાહાટી, ભારત, ભારતીય હિન્દુ સમાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સનાતન હિન્દુ ધર્મ, હિન્દુ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દ્વારકા બાદ શ્રીકૃષ્ણના વધુ એક પવિત્ર સ્થળે નવુ નિર્માણ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન
Next Article સેન્સેક્સ 147 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 26050 થી ઉપર, ઓટો, મેટલ અને FMCG શેરોમાં વધારો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?