click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ
Gujarat

જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ

જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે (24 નવેમ્બર) ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને શપથ લેવડાવ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતે પૂર્વ CJI બીઆર ગવઈનું સ્થાન લીધું છે.

Last updated: 2025/11/24 at 12:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે, 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગૌરવસભર સમારંભમાં તેમને શપથ લેવડાવી। જસ્ટિસ સૂર્યકાંતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનું સ્થાન લીધું છે, જેમણે રવિવારે નિવૃત્તિ લીધી હતી. બંધારણની કલમ 124(2) હેઠળ નિયુક્ત થયેલા સૂર્યકાંતેની ભલામણ પણ પૂર્વ CJI ગવઈએ જ કરી હતી.

10 ફેબ્રુઆરી 1962ના રોજ જન્મેલા જસ્ટિસ સૂર્યકાંતે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી ન્યાયિક ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. 1984માં હિસારથી વકિલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કારકિર્દીમાં આગળ વધ્યા. 2004માં તેમને હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. 2019માં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને હવે દેશના સર્વોચ્ચ ન્યાયાધીશના પદ સુધી પહોંચ્યા છે.

Delhi: Justice Surya Kant takes oath as the Chief Justice of India, at Rashtrapati Bhavan. President Droupadi Murmu administers the oath to him.

(Pics: DD News) pic.twitter.com/aOSQZx8SzA

— ANI (@ANI) November 24, 2025

શપથ સમારંભ પહેલાં જસ્ટિસ સૂર્યકાંતે સ્વચ્છ અને ઝડપી ન્યાય પ્રણાલી પ્રત્યેની પોતાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને ન્યાયાલયોમાં વધતા પેન્ડિંગ કેસોને ઘટાડવાની પ્રાથમિકતા દર્શાવી છે. તેઓએ જણાવ્યું કે આગામી સમયમાં પાંચ, સાત અને નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચની રચના કરીને લાંબા સમયથી લટકાયેલા મહત્વના કેસોના નિરાકરણને ગતિ આપવામાં આવશે.

જસ્ટિસ સૂર્યકાંતેના કાર્યભાર સંભાળવાથી ન્યાયિક વ્યવસ્થામાં કાર્યક્ષમતા, આધુનિકીકરણ અને સમયસર ન્યાય સુનિશ્ચિત કરવાની દિશામાં નવા અધ્યાયની શરૂઆત થવાની આશા વ્યક્ત થઈ રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 53મા મુખ્ય ન્યાયાધીશ, Breaking news, CJI of India, CM Gujarat, gujarat, india news, Justice Suryakant, latest news, localnewsgujarat, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, president, President Draupadi Murmu, topnews, topnewschannelinindia, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સૂર્યકાંતે પૂર્વ CJI બીઆર ગવઈ, ભારત, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ ભવન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પુરુલિયામાં અનોખી ઘટના : SIRથી 37 વર્ષથી લાપતા દીકરો મળ્યો
Next Article ઈસનપુરમાં AMCની મોટી કાર્યવાહી, 20+ JCB સાથે ગેરકાયદે દબાણો પર ધમાકેદાર તવાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?