મોરબીમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ : 400 લીટર કેમિકલ અને 1400 બોટલો સાથે મોટો જથ્થો ઝડપાયો
મોરબી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેણાંક મકાનની આડમ?...
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને મોટું પ્રોત્સાહન, ₹20 કરોડના ખર્ચે 4 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનશે
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ₹20 કરોડના ખર્ચે ચાર આધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Center of Excellenc...
ગુજરાતમાં મેઘતાંડવ : 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અંબિકામાં 24 ઈંચથી વધુ; ડેમો અને બચાવદળો હાઈ એલર્ટ પર
ગુજરાતમાં ચોમાસું પૂર્ણ જોશમાં આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડી અને મધ્ય ભારત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ?...
ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો : નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત
ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં નવા શાસકોની પસંદગી અંગે ચાલી રહેલી ઉત્સુકતાનો અંત આવી ગયો છે. Bharatiya Janata Party (ભાજપ) હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે રાજ્યની મુખ્ય મહાનગરપાલિકાઓમાં મે?...
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી રફ્તારમાં : 670 એકમો શરૂ, મધ્યપૂર્વ સંકટ બાદ રાહત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરથી ઊભી થયેલી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનની અવ્યવસ્થાએ ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો જો...
ગુજરાતમાં કમોસમી વરસાદ અને પવનનો તાંડવ : કચ્છમાં વંટોળ, અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ
ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટા સાથે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર પડી છે. કચ્છ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા પછી કમોસમી વરસાદ અને તીવ્ર પવન ફૂંકાતા ખેતીના પ?...
મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા
વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સા?...
AAPમાં ‘ભાજપથી પણ વધુ ભ્રષ્ટાચાર’ના આક્ષેપો, સહ-પ્રભારીનું રાજીનામું; પક્ષ પર ‘ગુંડારાજ’ ચલાવવાનો ગંભીર આરોપ
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘પરિવર્તન સભા’ દરમિયાન ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. એક તરફ મંચ પરથી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પરિ...
ગુજરાત : રાજ્યમાં ગેસ સસ્તો થયો, સિરામિક ઉદ્યોગ અને CNGને ફાયદો
ગુજરાત સરકારે રાજ્યના સિરામિક ઉદ્યોગ તેમજ સામાન્ય જનતા માટે મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક એકમોને આંતરરાષ્ટ્રીય બ?...
મોરબી લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર, ડ્રેનેજ પ્રોજેક્ટ માટે ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત
મોરબી મહાનગરપાલિકાએ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ચલાવી વર્ષોથી ચાલતા ગેરકાયદે બાંધકામોને જમ?...