click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા
GujaratMorbi

મોરબી : વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા

ઔદ્યોગિક ગેસના શોર્ટ સપ્લાય અને અનિશ્ચિતતાને કારણે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તમામ એકમોને સામૂહિક રીતે શટડાઉન કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

Last updated: 2026/03/17 at 6:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વૈશ્વિક રાજકીય તણાવ અને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ પરિસ્થિતિના સારોસરા અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચમાં વધારો થવા સાથે મોરબી સિરામિક એસોસિએશને તમામ એકમો માટે ઉત્પાદન બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

Contents
ઉદ્યોગ સંગઠનની બેઠકમાં લેવાયેલા નિર્ણયોમોરબી માટે આર્થિક ચિંતાઓએસોસિએશન પ્રમુખનું નિવેદન

ઉદ્યોગ સંગઠનની બેઠકમાં લેવાયેલા નિર્ણયો

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાની અધ્યક્ષતામાં સિરામિક કોન્ફરન્સ હોલમાં વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગહન પરામર્શ કરીને ઉદ્યોગને અસરકારક નિર્ણયો લેવામાં આવ્યા. આ નિર્ણયો અનુસાર ગેસ પુરવઠા ખોરવાતા, ઉદ્યોગના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને, મોરબીના તમામ સિરામિક એકમોએ ઉત્પાદન અસ્થાયી રીતે રોકવાનો નિર્ણય કર્યો છે.

મોરબી માટે આર્થિક ચિંતાઓ

વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર ગણાતા મોરબી માટે આ નિર્ણય ચિંતાજનક છે. ઉદ્યોગ બંધ થવાને કારણે ટાઇલ્સના ઉત્પાદન, પરિવહન અને નિકાસ પ્રક્રીયાઓ બધાં અટકશે, જેના કારણે હજારો શ્રમિકોની રોજીંદી આવક પર અસર પડશે. રો-મટિરિયલ, પેકેજિંગ અને લોજિસ્ટિક્સ જેવા સંબંધિત સેક્ટર્સ પણ આર્થિક ફટકો અનુભવશે.

એસોસિએશન પ્રમુખનું નિવેદન

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું કે, “ઉદ્યોગના ભવિષ્યને મજબૂત બનાવવા અને ગેસની અણિશ્ચિતતા સામે ટકાવી રહેવા માટે આ મુશ્કેલ પરંતુ જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે. અમે આશા રાખીએ છીએ કે વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર થાય અને ઉદ્યોગને ફરીથી સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવાની તક મળે.”

આ નિર્ણય મુખ્યત્વે ગેસ પુરવઠાની અણિશ્ચિતતા અને ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સિરામિક ઉદ્યોગના તમામ એકમો માટે આ ઉત્પાદન રોકાણ ખાધવા છતાં ઉદ્યોગની લાંબા ગાળાની ટકાઉપણું જાળવવું મહત્વપૂર્ણ ગણાયું છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Breaking news, Ceramic Association Shutdown, ceramic industry, Ceramic Industry Morbi Shutdown, CM Gujarat, global war situation, gujarat, gujarati news, Industrial Gas Shortage Gujarat, Iran America Israel War Impact, latest news, Morbi, Morbi Ceramic Industry, Morbi city, Morbi Gas Supply Shortage, Morbi Industry News, Morbi news, Morbi Tile Industry, Morbi Tiles Export Impact, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, ઈરાન અમેરિકા ઈઝરાયેલ યુદ્ધ અસર, ઔદ્યોગિક ગેસ સપ્લાય, ભારત, મોરબી, મોરબી ઉદ્યોગ સમાચાર, મોરબી ગેસ સપ્લાય ખોટ, મોરબી જિલ્લા, મોરબી ટાઇલ ઉદ્યોગ, મોરબી શહેર, મોરબી સિરામિક ઉદ્યોગ, મોરબી સિરામિક એસોસિએશન, શટડાઉન, સિરામિક ઉદ્યોગ, સિરામિક એસોસિએશન શટડાઉન, સિરામિક કોન્ફરન્સ હોલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિશ્વના પ્રથમ ‘શ્રી રામ યંત્ર’ની અયોધ્યામાં કરાશે સ્થાપના, જાણો શ્રી રામ યંત્રનું મહત્વ
Next Article ગુજરાત વિધાનસભા સંકુલમાં બોમ્બની ધમકીથી હાઈ એલર્ટ, અમદાવાદની શાળાઓને પણ નિશાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?