મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો : શિવસેના (UBT)ના 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, ‘ઓપરેશન ટાઇગર’ સફળ
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના છ લોકસભા સાંસદોએ પક્ષ છોડીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સત્તાવાર રીતે પ્રવે?...
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ 17માંથી 16 બેઠકો પર જીત મેળવી
મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સત્તા સંસ્થાઓની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર જીત મેળવીને મહ?...
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અન?...
માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટી?...
BMC Mayor 2026 : ભાજપના રિતુ તાવડે મેયરનો સંભાળ્યો પદભાર, 25 વર્ષ બાદ ઠાકરે પરિવારનું વર્ચસ્વ સમાપ્ત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર રિતુ તાવડે બિનહરીફ રીતે મુંબઈના નવા મેયર તરીકે ચૂંટાયા છે, જ્યારે શિવસેનાના સ?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...
BMC ચૂંટણીમાં રાજ ઠાકરેની MNSને મોટો ઝટકો, 10નો આંકડો પણ પાર ન કરી શકી
મહારાષ્ટ્રમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. મુંબઈની બ્રિહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યની કુલ 29 મહા?...
મહારાષ્ટ્રમાં અદભૂત ‘ટ્રિપલ વિજય’ : એક પરિવારના ત્રણ સભ્યો, ત્રણ પક્ષ, અને ત્રણેય વોર્ડમાં જીત
મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર ચોંકાવનારા પરિણામો સામે આવતા રહ્યા છે, પરંતુ આ વખતે એક પરિવારે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દેશના ચૂંટણી ઇતિહાસમાં દુર્લભ કહી શકાય. ડોમ્બિવલીના મ્હાત્રે પર?...
BMCમાં ભાજપ ગઠબંધનની જીત, નાગપુરમાં પણ ભગવો છવાયો
મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના કુલ 893 વોર્ડમાં 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છ...
મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...