વંદે માતરમ્ પર શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના રનૌતનો પ્રહાર, ‘હિન્દુ-મુસ્લિમ માનસિકતામાંથી બહાર નીકળો’
રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને લઈને બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભાજપ સાંસદ-અભિનેત્રી કંગના રનૌત વચ્ચે વૈચારિક મતભેદ સામે આવ્યો છે. શર્મિલા ટાગોરે ‘વંદે માતરમ્’ના સંપૂર્?...
લાલ કિલ્લાથી અંતર, કોંગ્રેસ કાર્યાલય ઉપર “વંદે માતરમ્”નું અપમાન! રાહુલ-સોનિયાના વાયરલ વીડિયોથી કોંગ્રેસ ઘેરાઈ
સ્વતંત્રતા દિવસના પાવન અવસરે કોંગ્રેસના ટોચના નેતાઓને લઈને ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લાલ ?...
ફાગવેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ફરકાવ્યો તિરંગો
ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા મથકે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ જિલ્લાકક્ષ?...
‘હથિયારધારી નક્સલીઓ ખતમ, હવે દિમાગી નક્સલીઓથી મુક્તિ જરૂરી’, લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું નિવેદન
ભારત આજે ભારે ઉત્સાહ, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકા?...
પાકિસ્તાનથી આવેલા હથિયારો સાથે 3 આરોપી ઝડપાયા, ચંદીગઢ પોલીસે મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું
15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ પહેલાં દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચંદીગઢ પોલીસના ઓપરેશન સેલે મોટી કાર્યવાહી કરીને ગુરુગ્રામમાં ખંડણી અને ફાયરિંગ સાથે જોડાયેલા ?...
15 ઑગસ્ટ પહેલાં દિલ્હી હાઈ એલર્ટ પર, પોલીસે 19 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા
15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સંભવિત આતંકવાદી જોખમોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈ એ...
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય : રાષ્ટ્રીય પર્વોની વિકાસ ગ્રાન્ટ બમણી, આયોજક જિલ્લાને હવે મળશે રૂ. 10થી 15 કરોડ
ગુજરાત સરકારે રાષ્ટ્રીય પર્વો અને વિકાસને એક સાથે જોડતી પોતાની પરંપરાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રજાસત્તાક દ...
રાજપીપળા કમલમ્ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાનની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...
આજથી દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક, રિફૉર્મ પર થશે ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જે મોટા GST સુધારાનો સંકેત આપ્યો હતો, તે હવે વાસ્તવિક રૂપ લેવા જઈ રહ્યો છે. આ સંદર્ભમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે 3 અને 4 સપ?...
સ્વતંત્રતા દિવસ પૂર્વે આતંકવાદીઓએ પ્રકાશ્યું પોત, ડોડા એન્કાઉન્ટરમાં કેપ્ટન શહીદ, 4 આતંકવાદી માર્યા ગયાની આશંકા
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સૈન્યના એક કેપ્ટન શહીદ થયા છે. જ્યારે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. અથડામણમાં બંને તરફથી અવાર-નવાર ગોળીબાર થઈ રહ?...