ઇન્સ્ટાગ્રામ પર આર્મી જવાનોને પોસ્ટ પર પ્રતિબંધ, ફક્ત સર્ફિંગને મંજૂરી
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીના પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ ?...
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલ?...
‘સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા’, લોકસભામાં PM મોદી
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ આજે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા છે. તેઓ લોકસભામાં ઓપરેશન સિં?...
ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકવાદીઓની અટક કરવા માટે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક?...
કારગિલ વિજય દિવસ પર સેનાએ કર્યું ભૈરવ અને રુદ્ર બ્રિગેડનું ગઠન
કારગિલ વિજય દિવસ પર ભારતીય સેનાના નવા પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશની રક્ષા તૈયારી અને સેનાની ભવિષ્યની દિશા અંગે વિશદ રીતે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપત?...
‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ થયા ઢેર
ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેન?...
આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
ભારતની જુદી-જુદી સરહદો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જવાનોની સાથે ITBPના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી છે. દેશ સરહદ પર યોગ દિવસ પર અદભૂત નજારો જોવા મળ્યો છે.ભારતીય જવાનોએ રણ અને બર?...
રાજસ્થાન ભીષણ ગરમીમાં શેકાયું, ભારત-પાક સરહદે પારો 55 ડિગ્રીને પાર, છતાં સેનાના જવાનોનો જોશ હાઈ
દેશભરના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદે ગરમીનો પારો 55 ડિગ્રીને પાર થઈ ગયો છે. જો કે, અંગ દઝાડતી આવી ગરમીમાં પણ સરહદે ભારતીય સેનાના જવાનોનો ‘જોશ હાઈ’ છે....
જમ્મુ-કાશ્મીરમાં સેનાનો આંતક પર પ્રહાર, 4 આંતકી ઝબ્બે, બડગામમાં સંયુક્ત ઓપરેશનમાં મળી સફળતા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. મોડી રાતે બડગામમાં સુરક્ષાદળ દ્વારા આંતકવાદીને પકડવા માટે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બડગામ જિલ્લામાંથી સુરક્ષાદળે 4 આંતકવા...