બનાસકાંઠા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે….
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ ?...
બનાસકાંઠા અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું….
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વ?...
ઇન્ડિયા ફાઉન્ડેશન આયોજિત ફસ્ટ વુમન થીંક્સ મીટ ૨૦૨૫ માં જિલ્લા પ્રતિનિધિ તરીકે પસંદ થયા
ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન રામમાધવજીની પ્રેરણાથી ગુજરાત થીંકર ફેડરેશન દ્વારા પ્રથમ વુમન થીંકર મીટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ ખાતે ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે, ?...
થરાદના ભાપી ગામે કૈલાસવાસી આત્માના મોક્ષ અર્થે દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો
થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો ભાપી મઠના મહંતશ્રી અંકિતપુરી બાપજીના દાદીમા ગ?...
બનાસકાંઠા અંબાજી ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ
રાજ્યભરની ૩૪ સંસ્કૃત કોલેજના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં ભાગ લેશે બનાસકાંઠા અંબાજી ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળનો ૧૮મો યુવક મહોત્સવ યોજાશે જેમાં રાજ્યભરની ૩૪ સંસ્?...
બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મહેસાણા જિલ્લાના ૯૯ ખેડૂતોએ મુલાકાત લીધી
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવ?...
બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બ?...
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો…
બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં Student Start-up Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન પદ્મ સન્માનિત ગેનાભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. કા?...
બનાસકાંઠા પાલનપુરના હાથીદરા ખાતે શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથા અને ભવ્ય જીવંત ભંડારા મહોત્સવ યોજાયો…
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હાથીદરા ખાતે બિરાજમાન શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તારીખ 23 થી 29 ડિસેમ્બર એમ સાત દિવસ માટે શ્રી શિવ મહાપુરાણ કથા તેમજ ગુરુ મહારાજનો જીવંત ?...
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ
આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં"દિશા"બેઠકના અધ્ય?...