click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું
BhavnagarGujarat

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

ભાવનગર જિલ્લામાં સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ

Last updated: 2026/08/18 at 11:08 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું.

ગુરુ રવિદાસ મહારાજ ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન યોજાયેલ છે, જેમાં ગામે ગામના કાર્યકર્તાઓ જોડાયેલ છે. આ સંદર્ભે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે સંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો.

સિહોરમાં યોજાયેલાં આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય અને ધર્માચાર્ય શંભુનાથજી ટૂંડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સ્વામી શ્યામદાસજીબાપુએ ઉદબોધન કરેલ અને મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં તત્કાલીન સમાજ પરિસ્થિતિ તેમજ વર્તમાનમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું.

આ સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા, નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ અને સંતો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કળશ વિતરણ કરવામાં આવ્યું.

કાર્યક્રમ પ્રારંભે રાજુભાઈ બાબરિયાએ સ્વાગત ઉદબોધન કર્યું, જ્યારે આભાર વિધિ રવિભાઈ બારૈયાએ કરી. સંચાલનમાં ગેમાભાઈ ડાંગર રહ્યાં. ગોપાલભાઈ વાઘેલા સાથે સિહોર શહેર ભાજપ હોદ્દેદારો સંકલનમાં રહ્યાં અને ગામે ગામ કાર્યકર્તાઓ દ્વારા કળશ યાત્રા માટે પ્રસ્થાન થયેલ.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ થયા બાદ દેવેન્દ્ર નાથ મહતોએ ભૂખ હડતાળ સમાપ્ત કરી

સ્વાતંત્ર્ય દિવસ પહેલાં ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ પર કાર્યવાહી કરાઇ હતી, 14 રાજ્યોમાં 253 લોકોની અટકાયત

આણંદમાં ખો-ખોનો નવો અધ્યાય : ઓક્શનથી પસંદ થયેલા ખેલાડીઓ મેદાને

સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

TAGGED: @india, Bhavnagar BJP, Bhavnagar District BJP, bhavnagar news, bjp gujarat, Breaking news, Brijesh Merja, CM Gujarat, Digvijaysinh Gohil, gujarat, Gujarat BJP, Gujarat news, Gujarat political news, gujarati news, Guru Ravidas 650th Jayanti, Guru Ravidas Jayanti 2026, Guru Ravidas Maharaj, india news, Kalash Yatra Sihor, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, Nimuben Bambhaniya, oneindianews, oneindianewscom, Samrasta Sankalp Abhiyan, Samrasta Sankalp Abhiyan Gujarat, Sanatan Samrasta, Sant Ravidas 650th Jayanti, Sant Ravidas Jayanti, Shambhunathji Tundiya, Shivabhai Gohil, Sihor Gujarat News, Sihor Kalash Vitran Samaroh, Sihor News, top news, topnewschannelinindia, કળશ યાત્રા, કળશ વિતરણ સમારોહ, ગુજરાત ભાજપ, ગુરુ રવિદાસ 650મી જયંતિ, ગુરુ રવિદાસ મહારાજ, ભારત, ભાવનગર ભાજપ, ભાવનગર સમાચાર, સનાતન સમરસતા, સમરસતા સંકલ્પ અભિયાન, સિહોર સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી
Next Article સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ થયા બાદ દેવેન્દ્ર નાથ મહતોએ ભૂખ હડતાળ સમાપ્ત કરી
Gujarat ઓગસ્ટ 18, 2026
સ્વાતંત્ર્ય દિવસ પહેલાં ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ પર કાર્યવાહી કરાઇ હતી, 14 રાજ્યોમાં 253 લોકોની અટકાયત
Gujarat ઓગસ્ટ 18, 2026
આણંદમાં ખો-ખોનો નવો અધ્યાય : ઓક્શનથી પસંદ થયેલા ખેલાડીઓ મેદાને
Anand Gujarat ઓગસ્ટ 18, 2026
સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન
Anand Gujarat ઓગસ્ટ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?