I.N.D.I.A. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કા?...
પાંચ ચરણના મતદાનમાં જ ભાજપને 310 બેઠકો મળી ગઈ છે: અમિત શાહ
લોકસભા ચૂંટણીના 5 તબક્કા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. તેમણે મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને 310 બેઠકો મળી છે. શાહે કહ્યું, 'પાંચમા તબક્કાના મતદાન બાદ ?...
મણિશંકર અય્યરનો ફરી જાગ્યો પાકિસ્તાન પ્રેમ, આ નિવેદને મચાવ્યો ખળભળાટ
કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. મણિશંકર ઐયરે કહ્યું કે મોદી સરકાર કેમ કહે છે કે ?...
ભાજપના ઉમેદવાર અમિત શાહ, સી.આર.પાટિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા 12.39 કલાકે જ કેમ ફોર્મ ભરાય છે?
ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ અને નવસારી બેઠક પરથી સી.આર.પાટિલે આજે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોધાવી છે જેમાં ભવ્ય રેલી-રોડ શો યોજયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટ?...
ભાજપનો આજે સ્થાપના દિવસ : 44 વર્ષની રાજકીય સફર, વર્તમાન સમયમાં 17 રાજ્યોમાં સરકાર
6 એપ્રિલ એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવીને ઉજવણીની શરુઆત કરાવશે. આ પ્રસંગે નડ્ડા જનસંઘના નેતાઓ ?...
નડિયાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોનું સંમેલન યોજી માર્ગદર્શન આપ્યું
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજા?...
ભાજપમાં જોડાયા કોંગ્રસ આપ કાર્યકર્તાઓની લાગી લાઈન
ભાજપ શહેર કાર્યાલયે ૧૨૫ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આપ ના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા . ચૂંટણી ના દિવ...
કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Bihar)એ બિહારના જમુઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસ અને આરજેડી જેવા ?...
નારાજ પ્રવક્તાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ગણતરીના કલાકોમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો
લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસને સતત એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. 24 કલાકમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. બુધવારે બોક્સર વિજેન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીન?...
બિહારમાં અમિત શાહ ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા, કહ્યું અમે જમીન માફિયાઓને ઉંધા લટકાવીને સીધા કરવાનું કામ કર્યું
લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પીએમ મોદી રેલીઓ પર સતત રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના અન્ય નેતાઓ બિહારના પ્રવાસે પહોંચ્?...