ગુજરાત પ્રદેશ ભાજપ નવા પ્રમુખ જગદીશ પંચાલના આગમન પહેલા જ તાપી જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ વિરુદ્ધ વાલોડ તાલુકા મંડળ પ્રમુખ પરિમલ સોલંકી, તાલુકા મહામંત્રી ધવલ શાહ સહિત 50 થી વ?...
પીએમ મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યાં, કહ્યું– “મહાન રાષ્ટ્રની સેવા કરવી એ ગર્વની વાત, વિકસિત ભારત માટે સતત પરિશ્રમ કરતો રહીશ”
7 ઑક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા. આ નોંધપાત્ર યાત્રા એમની રાજકીય કારકિર્દીની મજબૂત અને લોકપ્રિય દૃષ્ટિ પ્રદર્શિત કરે છે. પીએમ મોદીએ પોતાની યા?...
કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ
મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને ?...
જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે
જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફ...
પૂર્વ DGP જેકબ થોમસ RSSમાં પ્રચારક તરીકે જોડાશે
કેરળ પોલીસના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, જેકબ થોમસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં પૂર્ણ-સમય પ્રચારક તરીકે જોડાશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે RSS અને BJP આક્રમક રીતે ખ્રિસ્તી સમુદાય?...
આરએસએસના 100 વર્ષ : દેશભરમાં સાત વિશાળ કાર્યક્રમ, પ્રચાર માટે મોહન ભાગવત વિદેશ પ્રવાસ પર જશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ વર્ષે તેની શતાબ્દી વર્ષગાંઠને વિશાળ પ્રમાણમાં ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીનું પ્રારંભ દશેરાથી થશે અને 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. દેશભરના સાત...
નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્તીથી માં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્...
‘હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું’, રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની પ્રેસ કોન્ફરન્સ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે અને જેમના નેતૃત્વમા?...
પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અ?...
નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું
બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામા?...