‘આદિવાસીઓ અને ખ્રિસ્તીઓને યુનિફોર્મ સિવિલ કોડથી છૂટ મળી શકે છે’, નાગાલેન્ડના CMનો મોટો દાવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી નેફ્યૂ રિયોના નેતૃત્વ હેઠળના 12 સભ્યો ધરાવતા નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના દાયર...
ખેડા લોકસભા વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જનસભા યોજાઈ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુસાશન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી એસ. સ્વામિનારાયણ મં...
ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા
ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને તેને લઈને સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ભાજપે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે. https://twitter.com/ANI/...
આણંદમાં અશાંતિના દૂત સક્રિય , હિન્દુ રહેણાક વિસ્તારોમાં કતલ કરાયેલ પશુના માંસ, મસ્તક અને હાડકાનો કચરો ઠાલવતા પ્રજામાં આક્રોશ
હિંદુ સંગઠનો અને અન્ય અગ્રણી સામાજિક આગેવાનોએ ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના કાન આમળ્યા. આણંદના શાંતિપૂર્ણ માહોલને ડહોળવા અશાંતિના દૂતો સક્રિય થયા છે. શહેરમાં બકરીદ ઉપર વ્યાપક પ્રમાણમાં પ...
ભાજપનું ફોકસ હિન્દી બેલ્ટમાં હિન્દુત્વ, પૂર્વમાં વિકાસ અને દક્ષિણમાં સંસ્કૃતિ પર
ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડી લીધી છે. આ મુદ્દે બુધવારે બે બેઠક મળી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને સાડા પાંચ કલાક ચાલેલી પહેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અ?...
મોદી સરકારનો મોટો દાવ, ચોમાસા સત્રમાં જ આ બિલ લાવીને ચોંકાવી શકે છે વિપક્ષને
દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં યુનિફો...
આણંદમાં ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી, દેવશયની એકાદશીના પવિત્રના દિવસે ગૌવંશનું કતલ કરી માથું જાહેરામાં ફેંકતાં નગરમાં તંગદીલીનો માહોલ ,હિન્દુ સમાજમાં ભારે આક્રોશ
રિપોર્ટ -ભાવેશ સોની (આણંદ) આણંદમાં પોશ વિસ્તારમાં દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે કોઈ અસમાજીક તત્વો દ્વારા ગૌ વંશનું કતલ કરેલ મુખ ફેંકી જતો રહેતા નગરમાં અરેરાટી અને વ્યાપક આક્રોશ ફેલાઈ ગયો...
ભાજપાના નેતા રવિ કિશનની પુત્રી ઈશિતા ‘અગ્નિવીર’ બની, ડિફેન્સ ફોર્સમાં થઇ સામેલ
ભાજપા સાંસદ રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ છે. તે ભારત સરકારની અગ્નિપથ યોજના હેઠળ ડિફેન્સ ફોર્સનો ભાગ બની છે. આ યોજના ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમા?...
રામ મંદિર નિર્માણ વચ્ચે BJPનો કિલ્લો કેમ મજબુત છે અને વિપક્ષી એકતા કેમ ટૂંકી પડે છે, આ છે કારણ
યુપીમાં વિપક્ષી એકતાની અસર ભાજપના રંગમાં ઓગળતી જણાતી નથી. વિપક્ષી એકતાના નામે સંભવિત પક્ષોની મત ટકાવારી ભાજપ કરતાં લગભગ અડધી છે. તેથી જ યુપીની 80 લોકસભા સીટો પર પીએમ મોદીને હરાવવાની શક્યતા ન?...
14 બાળકો હોવા છતાં 100 વર્ષની મહિલા પીએમ મોદીને પોતાનો પુત્ર માને છે, મોદીને બધું દાન કરવા માંગે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM MODI) લોકપ્રિયતા આજે સમગ્ર વિશ્વમાં છે. પરંતુ કેટલાક લોકોનો પીએમ મોદી સાથે અલગ પ્રકારનો સંબંધ છે. આવી જ એક વૃદ્ધ મહિલા સાથે તમારો પરિચય કરાવવા જઈ રહ્યો છું. તેનું નામ...