વિદેશ પ્રવાસ ટેક્સ અંગેની અફવા ખોટી : PM મોદીની સ્પષ્ટતા, CNBCનો દાવો નકાર્યો
તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી અફવાઓ ઝડપથી ફેલાઈ રહી હતી કે કેન્દ્ર સરકાર વિદેશ પ્રવાસ કરનારા નાગરિકો પર નવો ટેક્સ અથવા વધારાનો ચાર્જ લગાવવાની તૈયારીમાં છે. આ સમાચાર સામે આવતા જ લોકોમાં ચિંતા અને ગેરસમજનો માહોલ…










