Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

Breaking news

5,314 stories

સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026’: ટેક્સટાઈલ ઉદ્યોગને મળશે વૈશ્વિક ઉછાળો, રોકાણ માટે ખુલશે નવા દ્વાર

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે 1 અને 2 મે 2026ના રોજ ઑરો યુનિવર્સીટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ યોજાવાની છે. આ કોન્ફરન્સથી ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણ આકર્ષાવાની સાથે વૈશ્વિક ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે…

· 3 min read

ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાનો ખુલાસો : “મારી પાસે 3 વિકલ્પ હતા” – નવા વીડિયોથી રાજકીય ચર્ચા તેજ

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તાજેતરમાં Aam Aadmi Party (AAP) છોડીને Bharatiya Janata Party (BJP)માં જોડાયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના નિર્ણય પાછળના કારણો જાહેર કર્યા છે. આ વીડિયોમાં તેમણે પાર્ટી સાથેના…

· 3 min read

બંગાળ ચૂંટણી પહેલા પીએમ મોદીનો અંતિમ પ્રચાર : બેરકપુરમાં જનસભા, ‘હવે સીધો શપથગ્રહણમાં આવું’ વિશ્વાસ વ્યક્ત

પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વચ્ચે પીએમ મોદી એ બેરકપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે હવે બંગાળની “દશા અને દિશા બદલવાની છે” અને પરિણામ બાદ તેઓ સીધા…

· 3 min read

પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ : લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની ગોળી મારી હત્યા

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાંથી મોટી ખબર સામે આવી છે, જ્યાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજ્ઞાત બંદૂકધારીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અચાનક થયેલા આ હુમલામાં હુમલાખોરોએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આફ્રિદી…

· 2 min read

બંગાળ ચૂંટણીમાં હલચલ, 4 કલાકમાં બદલાયું આખું રાજકીય સમીકરણ

પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. મમતા બેનર્જીના એક વાયરલ વીડિયોને લઈને વિવાદ ઉભો થયો છે, જેના કારણે ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની ચર્ચા ચાલી રહી છે. વાયરલ વીડિયો અને વિવાદ ચૂંટણી…

· 2 min read

ઈરાનનો અમેરિકાને નવો પ્રસ્તાવ : યુદ્ધવિરામ, હોર્મુઝ ખોલવાની વાત અને પછી ન્યુક્લિયર ચર્ચા

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનએ ફરી એકવાર અમેરિકાને મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલ્યો હોવાનું મીડિયા અહેવાલો સૂચવે છે. આ પ્રસ્તાવમાં ઈરાને યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવા, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ફરીથી ખોલવા અને ત્યારબાદ ન્યુક્લિયર મુદ્દે ચર્ચા કરવા માટે ત્રણ તબક્કાનો રોડમૅપ…

· 3 min read

અમદાવાદ LCBની મોટી કામગીરી, ઉદયપુર ગેંગવોરના બે કુખ્યાત આરોપી સરખેજથી ઝડપાયા

અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસની LCB ઝોન-7 ટીમે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ પર ઉદયપુર પોલીસે 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેમના…

· 2 min read

ગુજરાતમાં AAPને વધુ એક ઝટકો : સાગર રબારીનો રાજીનામો, સંગઠનમાં ઉથલપાથલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં Aam Aadmi Party (AAP)ને વધુ એક મોટો રાજકીય આંચકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પોતાના તમામ હોદ્દાઓ અને સભ્યપદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં…

· 2 min read

સનાતન સંસ્કારો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ!

વડોદરા ભારતીય સંસ્કૃતિમાં મંદિર માત્ર ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ સમાજને સંસ્કાર આપતા કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે સનાતન સંસ્થા અને મંદિર મહાસંઘ દ્વારા 9 થી 15 વર્ષના બાળકો માટે ઉનાળાની રજાઓ દરમિયાન 'સનાતન સંસ્કાર' તાલીમ…

· 2 min read

AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોને ભાજપમાં જોડાવાની સત્તાવાર મંજૂરી

Aam Aadmi Party (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને હવે Bharatiya Janata Party (BJP)ના સભ્યો તરીકે માન્યતા આપી છે. આ મોટા રાજકીય બદલાવ પછી રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને…

· 3 min read