ગુજરાતમાં POCSO કેસોમાં કડક કાર્યવાહી, છેલ્લા 5 વર્ષના આંકડાએ ગુનેગારોમાં વધાર્યો કાયદાનો ખોફ
ગુજરાતમાં દીકરીઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર દ્વારા POCSO કેસોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી હોવાનું જણાવાયું છે. રાજ્યભરમાં બાળકો સામેના જાતીય અપરાધોના કેસોમાં ઝડપી તપાસ અને કડક કાનૂની કાર્યવાહી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા…










