Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 27°C

Breaking news

5,314 stories

કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફલેમિંગો પક્ષીનું આગમન

ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ પર છેલ્લાં કેટલીક સાલોથી સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની ગયો છે. રણ વિસ્તારમાં કુદરતી રીતે બનતી ખારીઓ ભૂમિ અને…

· 2 min read

રેરાનો મોટો નિર્ણય : આજથી કન્સ્ટ્રશન સાઈટ પર બિલ્ડરોએ મૂકવું પડશે ‘ખાસ’ બોર્ડ

રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ નિયમ અમલમાં મૂક્યો છે. આજથી રાજ્યના તમામ બિલ્ડરો માટે બાંધકામ સાઇટની બહાર ફરજિયાત રીતે પ્રોજેક્ટની તમામ મુખ્ય વિગતો દર્શાવતું અને સ્કેન કરી શકાય તેવું QR કોડ ધરાવતું માહિતી બોર્ડ લગાવવું જરૂરી…

· 2 min read

સંસદ શિયાળુ સત્ર શરૂ : પીએમ મોદીએ વિપક્ષને કહ્યું– ડ્રામા માટે ઘણી જગ્યા, સંસદમાં કામ થવું જોઈએ

સોમવારથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની બહાર મીડિયાને ટૂંકું સંબોધન કર્યું, જેમાં તેમણે વિપક્ષને સદ્ભાવપૂર્વક પરંતુ કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું સત્ર ‘પોલિટિકલ ડ્રામાનો સ્ટેજ’ ન બનવું જોઈએ, પરંતુ અહીં…

· 2 min read

1 ડિસેમ્બરથી દેશમાં આ 6 મોટા ફેરફારો લાગુ, જે દરેક ઘર અને દરેક ખિસ્સાને કરશે અસર!

પહેલો ફેરફાર – LPG સિલિન્ડરના ભાવ : પહેલો ફેરફાર ઘરના રસોડાના બજેટ સાથે સંબંધિત છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં સુધારો કરે છે અને 1 ડિસેમ્બરે નવા ભાવ જાહેર થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના…

· 3 min read

છત્તીસગઢમાં લાખોના ઇનામી 37 નક્સલીઓનું આત્મસમર્પણ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં 30 નવેમ્બરના રોજ નક્સલવાદ વિરુદ્ધની અભિયાનમાં મોટી સિદ્ધિ મળી જ્યારે એક સાથે 37 નક્સલવાદીઓએ હથિયાર મૂકીને આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં 12 મહિલા નક્સલીઓ સહિત કુલ 27 ઇનામી નક્સલીઓ સામેલ છે, જેમના પર કુલ ₹65 લાખનું ઇનામ જાહેર…

· 2 min read

ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા સરકારી ચિંતન શિબિરમાં સૂર ઉઠ્યો

રાજ્યમાં સ્થાપનાકાળથી રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠ્યો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્યું છે, પણ આ બન્ને અધિકારીઓ કોના દ્વારા આ સૂચન થયું તે કહેવાનો સાફ ઈનકાર કરી રહ્યાં છે. આ અધિકારીઓના…

· 3 min read

ડ્રગ્સની ઝૂઠ્ઠી વાર્તા ગૂંથનાર AAPનું ઘર જ દારૂ કાંડમાં ગરકાવ!

ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુંથતી આમ આદમી પાર્ટી (AAP) આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો…

· 3 min read

સેન્સેક્સ 280 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26300 ની નજીક, ઓટો, બેંક, મેટલ શેરોમાં ચમક

પીએસયુ બેંક, મેટલ, મૂડી બજારના શેરોમાં તેજી પીએસયુ બેંક, મૂડી બજાર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ત્રણેય સૂચકાંકોમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. KFIN ટેકના શેરમાં 2-3% નો ઉછાળો જોવા મળ્યો. એન્જલ વન અને MCX શેરોમાં મજબૂતી જોવા…

· 4 min read

અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત

કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન…

· 2 min read

રાજકોટમાં SIR ફોર્મને લઈ તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા ઢોલ વગાડી જાગૃતિનો પ્રયાસ

રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલી SIR (Systematic Instructional Review) પ્રક્રિયા—જેમાં ઘરો સુધી જઈને ફોર્મ ભરીને પરત લેવાનું કામ થાય છે—તેને પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા વહીવટી તંત્રે અનોખી પદ્ધતિ અપનાવી છે. હાલમાં આ કામગીરી આશરે 86 ટકા સુધી પહોંચી છે,…

· 2 min read