Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

Breaking news

5,314 stories

અમદાવાદની હવા બની ઝેરીલી, આટલે પહોંચ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ

અમદાવાદમાં હવામાનની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે અને પ્રદૂષણના વધતા સ્તરે શહેરના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. તાજેતરના આંકડા મુજબ આજે અમદાવાદનો કુલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 244 નોંધાયો છે, જે ‘ખરાબ’ કેટેગરીમાં આવે છે. ખાસ કરીને થલતેજ વિસ્તાર સૌથી…

· 2 min read

અમદાવાદ વિરાટનગર નજીક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, એકથી વધુ દુકાનો લપેટમાં

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઊઠતા હાહાકાર મચી ગયો હતો. ઘટના એટલી અચાનક બની કે સ્થાનિક લોકો અને વેપારીઓ ગભરાઈ ગયા હતા. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા આખા કોમ્પ્લેક્સમાં ધૂમાડું છવાઈ ગયું હતું અને અનેક દુકાનો…

· 2 min read

હિંદુત્વ ભારતનો આત્મા, ધર્માંતરણ રોકવા કાયદો જરૂરી : દત્તાત્રેય હોસબાલે

RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને "ભારતનો આત્મા" ગણાવ્યો છે. તેમણે  ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે  ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજાગૃતિ, સામાજિક સંવાદિતા અને કાયદાઓનો કડક અમલ જરૂરી છે. ધાર્મિક પરિવર્તન કેવી રીતે…

· 2 min read

ભારતનો જિલ્લો કરશે ચીનનો ખેલ ખતમ! ગુજરાતનાં પડોશી રાજ્યમાં મળ્યું ‘ભવિષ્યનું સોનું’

ભારતને પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવી શોધ મળી છે, જે ભવિષ્યમાં ચીનના રેર અર્થ માર્કેટ પરના પ્રભુત્વને સીધી ટક્કર આપી શકે છે. બાડમેરના સિવાના વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ (Niobium) સહિત અનેક રેર અર્થ તત્ત્વોના ઊંચા જથ્થા મળ્યા છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય…

· 3 min read

દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ કેસની તપાસ CBIને સોંપી

સુપ્રીમ કોર્ટએ દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોને અત્યંત ગંભીર ગણાવીને આ પ્રકારના સાયબર ફ્રોડ સામે રાષ્ટ્રવ્યાપી સ્તરે કડક કાર્યવાહી કરવા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશો આપ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની દ્વિ-જજ બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 4 min read

ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ

સરદાર સરોવરના નિર્માણથી ગુજરાતમાં ‘દુષ્કાળ ભૂતકાળ’ બન્યો. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતના લોખંડી પુરુષ – એક એવા નેતા હતા જેમણે દેશની…

· 6 min read

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છે અને આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની…

· 2 min read

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા

મધ્યપ્રદેશમાં રાયસેલ જિલ્લાના બરેલી તાલુકામાં સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સોમવારે સવારે જોવા મળ્યો, જ્યારે બરેલી-પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવ પુલ ધરાશાયી થઈ ગયો. આ પુલના કાટમાળ નીચે 10 લોકો દટાયાની માહિતી સામે આવી રહી છે. જેમાં…

· 2 min read

રાજકોટ શહેરમાં હવાનું પ્રદૂષણ વધતાં અધિકારીઓ દોડતા થયા, AQI 300ને પાર પહોંચી ગયો

ગુજરાતમાં વધતું વાયુ પ્રદૂષણ હવે ગંભીર ચિંતા રૂપ બની રહ્યું છે, કારણ કે કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર પહોંચી ગયો છે, જે ‘ખૂબ નરસો’ સ્તર ગણાય છે. રાજકોટ શહેરમાં AQI વધતા મહાનગર પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક બેઠક બોલાવી…

· 2 min read

શેખ હસીનાને લાગ્યો વધુ એક ઝટકો, જમીન કૌભાંડ મામલે ઢાકા કોર્ટે સંભળાવી સજા

બાંગ્લાદેશની કોર્ટે અપદસ્થ વડાપ્રધાન શેખ હસીના અને તેમની ભાણી બ્રિટિશ સાંસદ ટ્યુલિપ સિદ્દીકેને જમીન કૌભાંડ મામલે જેલની સજા સંભળાવી છે. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યુ કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પર રહ્યા તે સમયે રાજ્યના અધિકારનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે પ્લોટ…

· 2 min read