Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Breaking news

5,314 stories

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઈસરોનું 25 એકરમાં 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના આંગણે 25 એકર જમીનમાં ઇશરો-એસએસી દ્વારા લગભગ 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનાવવામાં આવશે. જે સંભવત આગામી ત્રણ-ચાર વર્ષમાં તૈયાર થઇ જશે. વિશ્વભરમાં અવકાશ વિજ્ઞાન અને સ્પેશ ટેકનોલોજીમાં ઇશરો જેટ ગતિએ આગળ વધી રહયુ…

· 3 min read

CMO સહિત તમામ સરકારી કચેરીઓમાં વીજ બચતનું મોટું પગલું, દર વર્ષે 150 કરોડનો 25% ખર્ચ ઘટાડશે સરકાર

ગુજરાત સરકાર હવે વીજળીનો વેડફાટ રોકવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અને તેની શરૂઆત તે 'ઘર'થી કરી રહી છે. એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય, રાજભવન, સચિવાલયમાં સૌથી પહેલા વીજળી બચત અભિયાન શરૂ થશે. આ માટે સંબંધિત તમામ વિભાગોને…

· 5 min read

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન

ભારતના બીજા ક્વાર્ટર (જુલાઈ–સપ્ટેમ્બર 2025) ના આર્થિક આંકડાઓએ દેશની વિકાસગતિને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે. સરકારી આંકડા મુજબ, GDP વૃદ્ધિ દર 8.2 ટકા સુધી ઉછળ્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં આ દર માત્ર 5.6 ટકા હતો. આ…

· 3 min read

PM મોદીએ ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધાતુથી બનેલી આ દિવ્ય પ્રતિમા દેશના પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતાર દ્વારા…

· 3 min read

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બર 2025 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે તેમની આ ઉચ્ચ-સ્તરીય મુલાકાતની પુષ્ટિ કરી છે, જે ભારત-રશિયા…

· 2 min read

વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે

ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી (Lowy)  ઇન્સ્ટિટ્યૂટે તેનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 બહાર પાડ્યો છે.  જે એશિયાના 27 દેશોના લશ્કરી, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિગતવાર મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં પ્રાદેશિક શક્તિમાં મોટા ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે,…

· 3 min read

PM મોદીએ ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી

PM નરેન્દ્ર મોદીએ આજે ઉડુપીમાં ઐતિહાસિક શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી અને ‘લક્ષ ગીતા પાઠન’ (લક્ષ્મણ ગીતાનું વાંચન) માં ભાગ લીધો. આ એક સામૂહિક પાઠ છે જેમાં 1 લાખથી વધુ ભક્તોએ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું. PM મોદીએ શ્રી…

· 2 min read

બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી

VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ…

· 3 min read

ભુજમાં હિંદુ પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવા બદલ અલ્ફાઝ વિરુદ્ધ FIR

કચ્છ જિલ્લાના ભુજમાં પોલીસ વિભાગની અંદરથી જ એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસ લાઈનના 36 ક્વાર્ટર્સમાં રહેતા કોન્સ્ટેબલ અલ્ફાઝ ઈકબાલ પંજાએ પોતાની હિંદુ પત્ની અને સાસુ પર પેટ્રોલ છાંટી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ…

· 3 min read

અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમાં મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેર…

· 5 min read