Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 28°C

Breaking news

5,312 stories

નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર

બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી યોજાયેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ…

· 3 min read

નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી

ખેડા જિલ્લાના ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી જવા પામી હતી, કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલ રૂમમાં ટેલીફોનીક જાણ કરાતા ફાયરબ્રિગેડ જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી…

· 2 min read

અયોધ્યામાં સ્થપાશે NSGનું સાતમું હબ, રામનગરીમાં 24 કલાક તહેનાત રહેશે કમાન્ડો, ગૃહમંત્રી શાહની ઘોષણા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 14 ઑક્ટોબર, 2025ના રોજ જાહેરાત કરી હતી કે હવે અયોધ્યામાં પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું એક નવું સ્થાયી હબ સ્થાપવામાં આવશે, જ્યાં “બ્લેક કેટ કમાન્ડો” કાયમી ધોરણે તહેનાત રહેશે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય અયોધ્યા અને…

· 3 min read

ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધી શિક્ષક તરીકે નિમણૂંક માટેની ટેટ-1 (Teacher Eligibility Test-1) પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે આ પરીક્ષા 14 ડિસેમ્બર 2025ના રોજ…

· 3 min read

દિલ્હી NCRમાં દિવાળી પર ગ્રીન ફટાકડાને સુપ્રીમની મંજૂરી

સુપ્રીમ કોર્ટએ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી અને NCR વિસ્તારના લોકોને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે 15 ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે, જેમાં 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી “ગ્રીન ફટાકડાં”…

· 4 min read

બિહાર ચૂંટણી લડવા વચગાળાના જામીનની માગ કરતી અરજી શરજીલ ઈમામે પરત ખેંચી

દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના આરોપી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામે બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ લેવા માટે વચગાળાના જામીનની અરજી કરી હતી, પરંતુ તે અરજી તેણે એક જ દિવસમાં પાછી ખેંચી લીધી છે. આ અરજી…

· 4 min read

‘ઓપરેશન સિંદૂર’એ આતંકવાદની કમર તોડી નાખી, હવે આતંકવાદીઓ માટે કોઈ જગ્યા સુરક્ષિત નથી : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણાના માનેસરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસના અવસર પર આપેલા ભાષણમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સુરક્ષા દળોની ક્ષમતાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આવેલી આતંકવાદી સંગઠનોની…

· 4 min read

ગોવાના પૂર્વ સીએમ અને કૃષિ મંત્રી રવિ નાઈકનું અવસાન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે હૃદયરોગના ગંભીર હુમલાને કારણે દુઃખદ નિધન થયું છે. માહિતી અનુસાર, રવિ નાઈક પોતાના નિવાસસ્થાને હતા, જે ગોવાની રાજધાની પણજીથી આશરે 30 કિલોમીટર દૂર સ્થિત છે, ત્યારે અચાનક…

· 3 min read

‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે પ્રશાંત કિશોરે અંત લાવી દીધો છે. જાણીતા ચૂંટણી વ્યૂહકાર અને જન સુરાજ અભિયાનના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ આવતા વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ બેઠક…

· 3 min read

સેન્સેક્સ 131 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25200 ને પાર, થાયરોકેર ટેક 10% વધ્યો, કીસ્ટોન રિયલ્ટર્સ 4% ઘટ્યો

નિફ્ટીમાં હાલની પરિસ્થિતિએ સૂચવે છે કે બજારમાં તેજીવાળાઓ ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે, જ્યારે મંદીવાળાઓ 25,250ના સ્તર પર નબળા પડી રહ્યા છે. હાલ નિફ્ટી 25,250 થી ઉપર ટકી રહેવાની શકયતા મજબૂત છે અને આગામી એક કલાકમાં તે…

· 4 min read