click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી
GujaratKheda

નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી

ફાયર બ્રિગેડ જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી : સદનસીબે કોઇ જાનહાનિ નહીં.

Last updated: 2025/10/15 at 12:53 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ખેડા જિલ્લાના ભૂમેલ રેલ્વે બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી પેસેન્જર ભરેલ લક્ઝરી બસમાં આકસ્મીક આગ લાગતા અફરાતફરી જવા પામી હતી, કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલ રૂમમાં ટેલીફોનીક જાણ કરાતા ફાયરબ્રિગેડ જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા:15/10/2025 ના વ્હેલી સવારે ૦૦/૪૫ કલાકે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલ રૂમમાં ટેલીફોનીક જાણ મળેલ કે નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ પર GTJ 07 YZ4082 પેસેન્જર ભરેલ એક લક્ઝરી બસ માં આકસ્મીક આગ લાગેલ. તેવી જાણ થતાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના થી કરમસદ આણંદ ફાયર વિભાગ ના ફાયર ડ્રાઈવર અવિનાશ પરમાર , લોડીંગ ફાયરમેન પ્રદીપ પરમાર,ફાયરમેન મુકેશ પરમાર સાથે,બે ટ્રેનો ફાયરમેન તુરંત જ ફાયર ફાયટર લઈ ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો ચલાવી આગ બુઝાવેલ. આગ માં કોઈપણ જાતની જાનહાની થયેલ નથી.લક્ઝરી બસ જે પાવાગઢ થી બાવળા જતી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ : ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, gujarati news, gujarti news, Kheda, kheda collector, kheda news, Kheda Police, localnewsingujarat, luxury bus, Narendra Modi, National Highway Bhumel Railway Bridge, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannelinindia, આકસ્મીક આગ, કરમસદ આણંદ, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, નેશનલ હાઇવે ભૂમેલ રેલ્વે બ્રિજ, લક્ઝરી બસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અયોધ્યામાં સ્થપાશે NSGનું સાતમું હબ, રામનગરીમાં 24 કલાક તહેનાત રહેશે કમાન્ડો, ગૃહમંત્રી શાહની ઘોષણા
Next Article નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ
Gujarat એપ્રિલ 30, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?