સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલય તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત
સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત થયાં. મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહમાં અનોખી પ્રણાલી વડે સન્માન કરવામાં આવ્યાં. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતીમાં હરીફાઈ કે સ્પર્ધાનું વાતાવરણ નથી. તમામ વિદ્યાર્થીઓ પોતપોતાની કૌશલ્ય આવડત સાથે અભ્યાસક્રમ…










