Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

Breaking news

5,312 stories

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે, પીએમ મોદી સાથે પણ કરશે મુલાકાત

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર હાલ બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. બુધવારે (8 ઑક્ટોબર) તેઓ મુંબઈ આવી પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રીઓ એકનાથ શિંદે તથા અજિત પવારે તેમનું સ્વાગત કર્યું હતું. આ…

· 2 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે પરંપરા મુજબ આસોસુદ પુનમને સોમવારની રાત્રીએ ૯ થી ૧૨ કલાક દરમ્યાન ગુણાત્તીત ઓરકેસ્ટ્રા કલાકુંજ…

· 3 min read

સેન્સેક્સની ફ્લેટ ચાલ, નિફ્ટી 25100 પર ખુલ્યો, ટાઇટનના શેર 3% વધ્યા

આજે ભારતીય શેરબજારમાં ધીમે ધીમે બેર (Bears) પકડ મજબૂત કરી રહ્યા છે. ખાસ કરીને નિફ્ટી પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં બજાર તેજી તરફ દેખાતું હતું, પરંતુ 45 મિનિટ પછી કોલ રાઇટિંગ (Call Writing) શરૂ થતાં જ સંકેત…

· 3 min read

સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ

નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટીસંખ્યામાં ભાવિક શ્રોતાઓ રામકથા લાભ લેતાં રહ્યાં છે. ગોહિલવાડના ઐતિહાસિક તીર્થ એટલે નરસૈયાની સાધનાસ્થળી ગોપનાથ…

· 2 min read

ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ

ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ રહેલી છે. જીર્ણોધ્ધાર કે નવા મંદિર માટે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર રૂપે રૂપિયા સવા લાખ અપાશે. ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગોપનાથ' શ્રવણ લાભ મળી રહ્યો છે. રામકથા…

· 1 min read

ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેનો કુલ અંદાજીત ખર્ચ ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સના માધ્યમથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં…

· 3 min read

ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જ્હોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જ્હોન માર્ટિનિસને અપાશે

ભૌતિકશાસ્ત્રમાં 2025નો નોબેલ પુરસ્કાર જોન ક્લાર્ક, મિશેલ એચ ડેવોરેટ અને જ્હોન એમ માર્ટિનિસને આપવાની જાહેરાત કરાઈ છે. ઈલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જી ક્વોન્ટિસેશન શોધ બદલ તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરાશે. https://twitter.com/NobelPrize/status/1975498493218394168 રોયલ સ્વીડિશ એકેડેમી ઑફ સાયન્સિસે પુરસ્કારની…

· 2 min read

ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ રદ, રાજ્યપાલે ‘અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને આપી મંજૂરી

ઉત્તરાખંડમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંઘે ‘ઉત્તરાખંડ અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને મંજૂરી આપતા રાજ્યમાં મદરેસા બોર્ડ હવે અસ્તિત્વમાં નહીં રહે. આ અધિનિયમ હેઠળ રાજ્યના તમામ મદરેસાઓને ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ સાથે જોડવામાં આવશે, જેથી…

· 3 min read

અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસએ ઝડપી લીધી છે. આ મહિલાઓ પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો ન…

· 3 min read

ગુજરાતમાં બે સિરપનો જથ્થો પાછો ખેંચવા આદેશ, MPમાં બાળકોના મોત પછી તપાસ શરૂ

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં કિડની ફેલ્યર થવાને કારણે 16 બાળકોના મોતના ગંભીર અને સંવેદનશીલ મામલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ મોત પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં બનાવવામાં આવેલી…

· 4 min read