Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

Breaking news

5,312 stories

બરેલી હિંસાના બે આરોપીઓ ઇદ્રીસ અને ઇકબાલનું એન્કાઉન્ટરમાં મોત

બરેલીમાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ, ઈદ્રીસ અને ઇકબાલને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ ઘટના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંદિયા કેનાલ પાસે બની, જ્યાં બંને આરોપીઓએ પોલીસને જોઈ પોતાને બચાવવા પ્રયાસરૂપે ગોળીબાર કર્યું. પોલીસના જવાબી…

· 3 min read

ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીના મંદિરમાં દર વર્ષે યોજાતી પલ્લી યાત્રા માઈભક્તો માટે અત્યંત પાવન અને મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે, પલ્લી યાત્રા વિશેષ ભક્તિભાવ અને આસ્થાથી ઉજવવામાં આવે છે, જેમાં દેશના અલગ-અલગ ભાગથી…

· 3 min read

ઝુબીન ગર્ગના મેનેજર અને સિંગાપોર ઇવેન્ટ આયોજકની ધરપકડ, 14 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલાયા

ગાયક ઝુબીન ગર્ગના મોતની તપાસ હવે વધુ પડતી ઘેરી બની રહી છે. આસામ CIDની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત અને ગાયકના મેનેજર સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને અલગ-અલગ રાજ્યોમાંથી પકડવામાં…

· 2 min read

નડિયાદમાં આંતરરાજ્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ધર્મપરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમની કલમ ૪(સી), ૫(૩) અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની…

· 4 min read

આણંદમાં બંગાળી સંસ્કૃતિનો પાવનોત્સવ – ABCA દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન

આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજા તરીકે ઓળખાતી અષ્ટમી પૂજા આજ રોજ (30 સપ્ટેમ્બર)…

· 2 min read

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાતે ગૌતમ અદાણી, કરી તૈયારીઓની સમીક્ષા

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઔપચારિક ઉદ્ઘાટન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તાજેતરમાં સ્થળની મુલાકાત લીધી અને એરપોર્ટની ચાલી રહેલી તૈયારી અને કાર્યોની સમીક્ષા કરી. તેઓએ એન્જિનિયરો, પ્રોજેક્ટ ટીમ અને અન્ય કર્મચારીઓ સાથે સંવાદ…

· 2 min read

PM મોદીએ RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા બહાર પાડ્યા. આ પ્રસંગે તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે આરએસએસની 100 વર્ષીય ભવ્ય યાત્રા બલિદાન, નિઃસ્વાર્થ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને અનુશાસનનું અનન્ય ઉદાહરણ છે. પીએમ…

· 2 min read

ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે

ગુજરાતના દરિયાકાંઠે જમીનનું ધોવાણ અને ખારાશ વધતા એક ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. દરિયો જાણે ગુજરાતની જમીનને દીઠે દીઠે ગળી રહ્યો હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, કારણ કે દરિયાકાંઠાની જમીન સતત ધોવાઇ રહી છે અને તેની ખાતરમાં ખારાશનું પ્રમાણ…

· 3 min read

અમદાવાદમાં AUDA એ સાત નવી ટી.પી. સ્કીમ જાહેર કરી, શહેરીકરણનો વિસ્તાર વધશે

ઔડાની તાજેતરની બેઠકમાં શહેરના વિકાસ અને આગામી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ—કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ—ને ધ્યાને રાખીને સાત નવી ટી.પી. (ટાઉન પ્લાન) સ્કીમોની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી સ્કીમો ખાસ કરીને અમદાવાદ શહેરને બંને ગેમ્સ માટે યોગ્ય યજમાન બનાવવા…

· 3 min read

દુબઈ શેખ માટે છોકરીઓની સપ્લાઈ કરતો સ્વામી ચૈતન્યનંદ, Whatsapp ચેટમાં મોટો ખુલાસો

બાબા સ્વામી ચૈતન્યનંદ ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ પછી તેના કાળા કાર્યોની ગહન તપાસ શરૂ થઈ છે અને પોલીસે તેના મોબાઇલમાંથી મળેલી વોટ્સએપ ચેટ્સના આધારે તેની અસલિયત સામે લાવી છે. આ ચેટ્સ દર્શાવે છે કે કથિત બાબા માત્ર ભક્તો અને મહિલાઓને…

· 3 min read