Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 28°C

Breaking news

5,312 stories

આરબીઆઈએ અર્થતંત્રના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો, હવે 6.5%ની જગ્યાએ 6.8% ગ્રોથની અપેક્ષા

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની (RBI) મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠકના તાજેતરના પરિણામો જાહેર થતાં અર્થતંત્ર અંગે સકારાત્મક સંકેતો બહાર આવ્યા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલ બેઠકની જાહેરાતમાં જણાવ્યું કે આ વખતે રેપો રેટમાં કોઈપણ પ્રકારનો…

· 3 min read

હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”

બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સૈનિકોએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોની તરફથી લડત આપી હતી, પરંતુ તેમની બહાદુરીનો શ્રેય ઘણી વખત માત્ર બ્રિટિશ આર્મીને જ મળતો રહ્યો. હવે ઇઝરાયેલના હાઈફા શહેરે આ ઐતિહાસિક ભૂલને સુધારીને ભારતીય સૈનિકોના બલિદાનને યોગ્ય માન આપવાનું નક્કી કર્યું…

· 3 min read

બિહારની અંતિમ મતદાર યાદીમાંથી 65 લાખ નામ હટાવાયાં, હવે 7.42 કરોડ મતદારો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘વોટચોરી’ના કથિત દાવાઓ વચ્ચે બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પ્રક્રિયા 24 જૂન 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલી હતી, જેમાં મતદારોની ઓળખ,…

· 3 min read

આરબીઆઈએ રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યા, તહેવારોમાં રાહત નહીં

આરબીઆઈની તાજી મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી અને તેને 5.5% પર યથાવત્ જાળવી રાખવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી તહેવારોની સિઝનમાં રાહતની આશા રાખતા સામાન્ય…

· 3 min read

UP એટીએસે મુજાહિદ્દીન આર્મી બનાવીને હિંસક જેહાદથી સરકાર ઉથલાવવા માંગતા અકમલ, સફીલ, તૌસિફ અને કાસિમને દબોચ્યા

ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચાર મુસ્લિમ યુવાઓને ધરપકડ કરી છે, જેમ પર ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને હિંસક જિહાદ દ્વારા ઉથલાવીને શરિયા કાયદાનું અમલ કરવાનો ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ છે. અધિકારીઓની વિગતો મુજબ, આરોપીઓ…

· 2 min read

સુમુલ દાણનો ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ભાજપનો નેતા હોવાનું જાણવા મળ્યું

સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપનો નેતા હોવાથી તેના વિરુદ્ધ કોઈપણ પ્રકારના પગલા…

· 1 min read

પૂર્વ DGP જેકબ થોમસ RSSમાં પ્રચારક તરીકે જોડાશે

કેરળ પોલીસના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, જેકબ થોમસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં પૂર્ણ-સમય પ્રચારક તરીકે જોડાશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે RSS અને BJP આક્રમક રીતે ખ્રિસ્તી સમુદાયને આકર્ષિત કરી રહ્યા છે. જેકબ થોમસે કહ્યું કે તેઓ…

· 2 min read

આંગણવાડી વિભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ માતા યશોદા સન્માન મેળવતા હેમાબેન દવે

આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલ સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી હેમાબેન દવેએ જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા 'પોષણ ઉત્સવ ૨૦૨૫' અને 'માતા યશોદા સન્માન સમારોહ' યોજાઈ ગયો. જિલ્લા પંચાયત…

· 2 min read

મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહ

સણોસરામાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન આગામી ગુરુવારે મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી વિશ્વવિદ્યાલય ( લોકભારતી યુનિવર્સિટી ફોર રુરલ ઈનોવેશન ) સણોસરામાં દીક્ષાંત સમારોહનું આયોજન થયેલ છે. ગાંધી જયંતી ગુરુવાર તા.૨…

· 1 min read

ગૃહમંત્રીની ચેતવણી બાદ CPI મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓ માટે વકીલાત શરૂ કરવાની જાહેરાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શસ્ત્રવિરામના પ્રસ્તાવને નકાર્યા બાદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના (CPI) મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓના સમર્થનમાં સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ડી રાજાએ સરકાર પર દબાણ મૂકતાં કહ્યું છે કે, “હું માગ કરું છું…

· 2 min read