Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

Breaking news

5,312 stories

ટ્રમ્પની ઘોષણા : 1 ઑક્ટોબરથી ઇમ્પોર્ટેડ દવાઓ પર 100% ટેરિફ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (26 સપ્ટેમ્બર) એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેના અંતર્ગત 1 ઑક્ટોબર, 2025થી અમેરિકામાં આયાત થતી તમામ બ્રાન્ડેડ અથવા પેટેન્ટેડ ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લગાવવામાં આવશે. આ ટેરિફ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી તે…

· 3 min read

નડીયાદ ખાતે બધિર વિદ્યાલયનાં બાળકો માટે “સ્વરક્ષા તકનીક” વિશે કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા…

· 3 min read

KDCC બેંકના સેવાલીયા શાખાના બાકીદારના ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી

ધી ખેડા ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક લી. નડીઆદની સેવાલીયા શાખામાંથી ધીરાણ લેનાર અશોકગીરી માયાગીરી ગોસ્વામી,મુ.નવાકુવા, થર્મલ, તા.ગળતેશ્વર, જી.ખેડા તેમજ તેમના પુત્ર મુકેશગીરી અશોકગીરી ગોસ્વામી,મુ.નવાકુવા,થર્મલ,તા.ગળતેશ્વર, જી.ખેડા એ ધિરાણની રકમ સમયસર નહી ભરતા ફરીયાદી કેડીસીસી બેંક ધ્વારા ઉઘરાણી કરતાં તે રકમની પરત ચુકવણી…

· 2 min read

સક્ષમ દિવ્યાંગ થેરાપી સેંટર નડિયાદ દ્વારા દિવ્યાંગ જનોને માતાજીના આશીર્વાદ પ્રાપ્તિ અર્થે એક દિવસિય નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન

આ આયોજનને ઉત્સાહવર્ધક બનાવવા માટે સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નડીઆદ વિભાગના કાર્યવાહ દિલીપભાઈ પંચાલ, ભારતીય જનતા પાર્ટીના વિકાસભાઈ શાહ તેમજ સક્ષમના પ્રદેશ અધ્યક્ષ પ્રફુલભાઈ એડનવાલા મુખ્ય હતા. જેમાં અન્ય સંસ્થાઓ એ પણ આ મહોત્સવ માં…

· 2 min read

Stock Market : IT, જાહેર ક્ષેત્રની બેંકો અને ડિફેન્સ શેરોમાં દબાણ

નુવોકો વિસ્ટાસ કોર્પોરેશનને ₹112 કરોડના કરવેરા સંબંધિત મોટો ઝટકો લાગ્યો છે. કંપનીને CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, રાયપુરના સંયુક્ત કમિશનર (પહેલાના) દ્વારા કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ 2019-20 થી લઈને નાણાકીય…

· 4 min read

પોસ્ટલ બેલેટની ગણતરી પછી જ EVM વોટની ગણતરી, ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ ફેરફાર

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતગણતરી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, હવે પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા પછી જ EVM અને VVPAT મતની ગણતરી શરૂ થશે. અગાઉ આવું શક્ય હતું કે EVM મતની ગણતરી પોસ્ટલ બેલેટની…

· 2 min read

ભારત 62,370 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે

રક્ષા મંત્રાલયે હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ Mk-1A ફાઈટર જેટ્સ ખરીદવા માટે ₹62,370 કરોડનો કરાર કર્યો છે, જે સ્વદેશી વિમાન ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે. આ ડીલ હેઠળ 68 સિંગલ-સીટ ફાઈટર જેટ્સ અને…

· 2 min read

ગુજરાત સાયબર ક્રાઇમનો મોટો ધડાકો : ₹804 કરોડના કૌભાંડમાં 10 આરોપીઓ ઝડપાયા

ગુજરાત સાયબર ક્રાઈમ યુનિટે સુરતમાં ચલાવવામાં આવેલી એક વિશાળ કાર્યવાહી દરમિયાન ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના મોટાપાયે ગૂંથાયેલા કૌભાંડનો ભાંડાફોડ કરીને મોટી સફળતા મેળવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ આશરે ₹804 કરોડના વિવિધ પ્રકારના સાયબર કૌભાંડોમાં સંડોવાયેલા હતા. આ ગેરકાયદેસર…

· 2 min read

બનાસકાંઠા જિલ્લામાં વિભાજન જાહેર : બનાસકાંઠામાં 10 અને વાવ-થરાદમાં 8 તાલુકા

ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી સુગમતા અને લોકસુવિધા માટે વર્ષોથી ચાલી રહેલી માંગણીઓને માન આપી તેનું સત્તાવાર વિભાજન જાહેર કર્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, હાલનો બનાસકાંઠા જિલ્લો હવે બે જુદા જિલ્લાઓમાં વહેંચાશે—બનાસકાંઠા અને વાવ-થરાદ. આ મહત્વપૂર્ણ નિર્ણયનો…

· 3 min read

રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ ઉજવાયો

દરબાર રોડ પ્રથમ, સ્ટેશન રોડ બીજો અને રાજપૂત ફળિયું અને બ્રહ્મા કુમારી બે શેરી ત્રીજા ક્રમે વિજેતા. વિજેતાઓ ને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડઇનામ, લ્હાણી આપી પ્રોત્સાહીત કરાયા. રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ નું સુંદર આયોજન હાથ…

· 4 min read