Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

Breaking news

5,312 stories

તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડની મોટી કાર્યવાહી

તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડ દ્વારા ૧ કરોડ થી વધુનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સોનગઢ થી ઉચ્છલ હાઈવે રોડ પર ભડભુંજા ગામની સીમમાંથી આઇસર ટેમ્પામાં લોખંડના પતરા ના બોક્સમાં હેરાફેરી કરતા ભારતીય બનાવટ નો ઇંગ્લિશ…

· 1 min read

GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન

નવરાત્રિના પહેલા દિવસે, 22 સપ્ટેમ્બરે, સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત થયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સકારાત્મક સમાચાર આપ્યા છે. તેમણે દેશવાસીઓને ભવિષ્યમાં પણ GST અને અન્ય કરોમાં વધુ ઘટાડાની સંભાવનાઓ વિશે જાણકારી…

· 4 min read

બહિયલ હિંસા : બે FIR નોંધાયા, તોફાની તત્વો સામે કડક કાર્યવાહી – રેન્જ IG

દહેગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની હિંસક ઘટના બાદ હાલમાં ગામમાં તણાવભર્યા પરિસ્થિતિ વચ્ચે અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે. અનિચ્છનીય બનાવ અટકાવવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા ટોળાની પ્રવૃત્તિઓ પર સખત દેખરેખ રાખવામાં આવી રહી…

· 2 min read

વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવેની આજુબાજુમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા કાપવાનું શરૂ

તાપી જિલ્લાના વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવે ની આજુબાજુમાં ચોમાસાની ઋતુમાં ઝાડી ઝાખરાઓ ઉગી નીકળે છે જેને કારણે રોડ પરથી પસાર થતા રાહદારિયો અને વાહન ચાલકો ને મુશ્કેલીઓ પડતી હોય છે અને ઘણી વાર જીવ લેણ અકસ્માતની ઘટના પણ…

· 1 min read

પેલાડ બુહારી દુધ ઉત્પાદક સહકારી મંડળીના વાર્ષિક હિસાબોમા ગોટાળા

શ્રી પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની સને ૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભા તા ૨૨-૦૯-૨૦૨૫ બા રોજ પેલાડ બુહારી ના સેન્ટર -૧ પર રાખવામાં આવેલ હતી, જેમાં એજન્ડા મુજબ કામ ન થતાં દૂધ ભરતા સભાસદોને વિરોધ નોંધાવ્યો હતો. સભાસદો…

· 2 min read

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ખેડા નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલનાર આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓ…

· 2 min read

આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે – મોરારિબાપુ

નવલા નોરતાં સાથે શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ધાર્મિક સામાજિક મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ લેતાં રહ્યાં છે. રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે. રાધાજીની નગરી બરસાનામાં નવલા નોરતાં…

· 2 min read

કપડવંજમાં વાછરડાંને કારમાં ભરી જતી ત્રિપુટી ઝડપાઈ

હાલમાં નવરાત્રીના તહેવાર નિમિત્તે કપડવંજ ટાઉન પોલીસ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કપડવંજ ગરોડ નાકા પાસે અવાવરુ જગ્યામાં અંધારામાં એક મારુતી સુઝુકી કંપનીની બલેનો ગાડી ઉભી રાખી ત્રણ ઇસમો ત્યાં બેસી રહેલ વાછરડાની ચોરી કરી…

· 3 min read

ગાંધીનગરના બહિયલમાં ચાલુ ગરબામાં હિંસા : મુસ્લિમ ટોળાનો પથ્થરમારો, આગજની, 60ની ધરપકડ

ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં ચાલી રહેલા નવરાત્રિ ગરબા ઉત્સવ દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ હિંદુ લોકોએ સંચાલિત ગરબા મંડપ પર હિંસાત્મક હુમલો કર્યો. ઘટના એવી બની કે પ્રારંભમાં એક હિંદુ યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને ટોળા…

· 2 min read

નવરાત્રિનો ચોથો દિવસ, જાણો મા કુષ્માંડાની કથા અને મંત્ર

શારદીય નવરાત્રિ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શુભકાળ માનવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે, જેઓ દેવી દુર્ગાના નવ અવતારોમાંના એક છે. એ માનવામાં આવે છે કે દેવી કુષ્માંડાએ સમગ્ર બ્રહ્માંડની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, કારણ…

· 3 min read