અનડિટેકટ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી મહેમદાવાદ પોલીસ
ખેડા-જીલ્લામાં રાતના સમયે મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ પોલીસ મહા નિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓ તથા મહે, પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ કે તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી કપડવંજ નાઓના માર્ગદર્શન અને સુચના…










