Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

Breaking news

5,312 stories

પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’

નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ રાત્રે લગભગ 9 વાગ્યે યોજાયેલી શપથવિધિ બાદ સુશીલા કાર્કીએ…

· 3 min read

PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતર્ગત આજે મિઝોરમ પહોંચ્યા છે, જ્યાં તેમણે રાજ્ય માટે અનેક ઐતિહાસિક વિકાસ યોજનાઓની ભેટ આપી છે. આ પ્રસંગે વડાપ્રધાને મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે પ્રથમવાર સીધી રીતે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જેના…

· 3 min read

‘હિન્દુ – મુસ્લિમ બંને અધિકારીઓ હોય તેવી SIT રચો’, અકોલા રમખાણ મામલે પોલીસને સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના અકોલામાં 2023માં થયેલા કોમી રમખાણોની ગંભીરતા અને પોલીસ તપાસમાં થયેલી ખામીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે આ કેસની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT) રચવામાં આવે, જેમાં હિન્દુ…

· 3 min read

મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થઇ ગઇ છે. મણિપુરના મુખ્ય સચિવે જણાવ્યું છે કે વડાપ્રધાનની મુલાકાત શાંતિ…

· 3 min read

પશ્ચિમ બંગાળ: જાદવપુર યુનિવર્સિટીમાં SFIના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો

પશ્ચિમ બંગાળની પ્રતિષ્ઠિત જાદવપુર યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંગ્રેજી વિભાગમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. 11 સપ્ટેમ્બર ની રાત્રે લગભગ 10 થી 10:30 વાગ્યાના સમયે, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના એક કાર્યક્રમ…

· 2 min read

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની નિર્મમ હત્યા : પત્ની-પુત્ર સામે જ ગળું વાઢ્યું – આરોપીની ધરપકડ

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની કરૂણ અંતઃકથા: કુટુંબજ વિવાદ વચ્ચે પત્ની અને પુત્રે જ જીવ લઇ લીધો, પોલીસે બંનેને પકડી પાડ્યા અમેરિકામાં બનેલી એક હચમચાવી નાખે તેવી ઘટનાએ ભારતીય સમુદાયને આઘાતમાં મૂકી દીધો છે. અહીં ભારતીય મૂળના એક વ્યક્તિની નિર્મમ હત્યા…

· 3 min read

છત્તીસગઢના ગરિયાબંદમાં મોટી સફળતા : 10 નક્સલીઓ ઠાર, ₹1 કરોડનો ઇનામી કમાન્ડર મનોજ પણ માર્યો ગયો

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોર જંગલોમાં બુધવારે (10 સપ્ટેમ્બર) શરૂ કરાયેલા વિશાળ સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ કુલ 10 નક્સલીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં મારાયેલા નક્સલીઓમાં સૌથી મોટું…

· 2 min read

સેન્સેક્સ 210 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25050 થી ઉપર, ઓટો ફરીથી ગતિ પકડી

આજે શેરબજારમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. સૌપ્રથમ વાત કરીએ બજાર નિયમનકાર SEBIની, તો આજે તેની એક અત્યંત મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ થવાની છે. મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, આ મીટિંગમાં મોટા IPO માટે નાના હિસ્સાના વેચાણ પર છૂટ આપવા અંગે ચર્ચા…

· 4 min read

પૂરગ્રસ્ત પંજાબની મદદ માટે ગુજરાતે રાહતસામગ્રી સાથે મોકલી વિશેષ ટ્રેન, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રવાના કરાવી

પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક વિશેષ રાહત ટ્રેનને લીલી ઝંડી બતાવીને પંજાબ તરફ રવાના કરી હતી. આ…

· 3 min read

કોણ છે કુલમન ઘિસિંગ? જેમને PM બનાવવા માંગે છે Gen-Z, ભારત સાથે ખાસ કનેક્શન

નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હવે નવા નામે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. કાર્યકારી વડાપ્રધાન માટે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રથમ વખત કુલમાન ઘિસિંગનું નામ આગળ આવ્યું છે. એક સમયે દેશને લાંબા સમયથી પીડતા વીજળી…

· 5 min read