Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 24°C

Breaking news

5,310 stories

પાટણમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫ : વિજેતા પંડાલને મળશે ૫ લાખનું ઇનામ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે હેતુસર પ્રથમવાર સમગ્ર રાજ્યમાં “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫” યોજાઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ…

· 2 min read

‘સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે’: બિહારમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ઘૂસણખોરીનો મુદ્દો

શુક્રવારે (22 ઑગસ્ટ) બિહારના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં ઘૂસણખોરી અને ડેમોગ્રાફી પરિવર્તનના ગંભીર મુદ્દાને ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં, ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં, ઘૂસણખોરોની સંખ્યા ઝડપથી વધી રહી…

· 3 min read

‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓમાં વીજળી, માર્ગ, રેલવે અને શહેરી વિકાસ જેવા વિવિધ…

· 3 min read

ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો

વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે ભાવનગર જિલ્લા માટે મહત્વાકાંક્ષી રેલમાર્ગ યોજના…

· 2 min read

અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા

આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ…

· 1 min read

સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક, દિવાલ કૂદીને એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો

આજે સવારે સંસદ ભવનની સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. માહિતી મુજબ સવારે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ રેલ ભવન તરફથી આવેલા ઝાડનો સહારો લઈને સંસદ ભવનની ઊંચી દિવાલ પર ચઢી…

· 2 min read

અગ્નિ-5 બેલિસ્ટિક મિસાઈલ: એશિયાથી યુરોપ સુધી નિશાન સાધી શકતી ભારતની અતિ આધુનિક શક્તિ

ભારતે સંરક્ષણ ક્ષમતાનું વ્યૂહાત્મક પ્રદર્શન કરતા બેલિસ્ટિક મિસાઈલ (IRBM) અગ્નિ-5 ICBMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી દીધું છે. 20 ઑગસ્ટના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્ટ્રેટેજિક ફોર્સિસ…

· 9 min read

સુપ્રીમ કોર્ટનો સુધારેલો આદેશ: દિલ્હી NCRમાં પકડાયેલા શેરી શ્વાનોને વેક્સિનેશન પછી છોડી મુકવા પડશે

દિલ્હી NCRમાં રખડતા શ્વાનો અંગે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 22 ઑગસ્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં અગાઉના આદેશમાં સુધારો કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે NCRમાંથી પકડાયેલા શ્વાનોને કાયમ માટે શેલ્ટર હૉમમાં રાખવાની જરૂર નથી. તેના…

· 2 min read

સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની દરેક વિધાનસભામાં જાહેર સુનાવણી કરવાનું કર્યું એલાન

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પર થયેલા હુમલા બાદ પોતાની પ્રતિબદ્ધતા અને સંકલ્પને જાહેર કરીને દિલ્હીના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જીવનમાં અવરોધો આવવા સ્વાભાવિક છે, પરંતુ તેઓ…

· 2 min read

સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24950 ની આસપાસ, બેંક, IT, તેલ અને ગેસ શેરો પર દબાણ

મેટલ, રિયલ્ટી, એનબીએફસી અને આઈટી સેક્ટરમાં 21 ઓગસ્ટે નબળાઈ જોવા મળી હતી, જેના કારણે બજારમાં દબાણ જોવા મળ્યું. ખાસ કરીને આઈટી શેરોમાં દબાણ વધારે જોવા મળ્યું, જેમાં એચસીએલ ટેક દોઢ ટકાથી વધુ ઘટ્યો અને ફ્યુચર્સમાં સૌથી મોટો ઘટાડો દર્શાવ્યો. ઉપરાંત,…

· 4 min read