click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા
GujaratKheda

અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા

રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Last updated: 2025/08/22 at 2:04 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળના યોજાનાર ચૂંટણી પગલે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભાજપ દ્વારા બાર બ્લોક પૈકી ચાર બ્લોક ઠાસરા બેઠક પર પ્રિયા કૃણાલસિહ પરમાર (મહિલા અનામત), બાલાસિનોર બેઠક પર રાજેશ પાઠક(વર્તમાન ડિરેક્ટર), નડિયાદ બેઠક પર વિપુલ પટેલ (અમૂલ ચેરમેન)તથા વિરપુર બેઠક પર શાભેસિહ પરમાર ની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતમાં પૂજાના ફૂલો સાથે ભૂલથી કેનાલમાં ગયા ₹2 લાખ, ફાયર ટીમે મહેનતથી રકમ શોધી પરિવારને પરત આપી

IND vs NZ ફાઈનલ પહેલા અમદાવાદમાં ટ્રાફિક પ્લાન જાહેર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ કેટલાક રસ્તાઓ રહેશે બંધ

આણંદમાં પોક્સો કેસમાં કડક ચુકાદા: 7 કેસમાં 100% સજાનો દર, 6 આરોપીઓને આજીવન કેદ

T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલ: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે જંગ, વિજેતા ટીમને મળશે આશરે ₹27.50 કરોડનું ઈનામ

ગાંધીનગર સેક્ટર-30 સર્કલ પાસે ફોર્ચ્યુનર કારનો ભયાનક અકસ્માત, વીજળીના થાંભલા સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ

TAGGED: @india, Amul Regulatory Board, BJP, BJP candidates, Breaking news, CM Gujarat, elections, gujaratinews, Kheda, kheda collector, kheda news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, top news, અમૂલ નિયામક મંડળ, ચૂંટણી, ભાજપ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ
Next Article ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતમાં પૂજાના ફૂલો સાથે ભૂલથી કેનાલમાં ગયા ₹2 લાખ, ફાયર ટીમે મહેનતથી રકમ શોધી પરિવારને પરત આપી
Gujarat Surat માર્ચ 7, 2026
IND vs NZ ફાઈનલ પહેલા અમદાવાદમાં ટ્રાફિક પ્લાન જાહેર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ કેટલાક રસ્તાઓ રહેશે બંધ
Ahmedabad Gujarat માર્ચ 7, 2026
આણંદમાં પોક્સો કેસમાં કડક ચુકાદા: 7 કેસમાં 100% સજાનો દર, 6 આરોપીઓને આજીવન કેદ
Anand Gujarat માર્ચ 7, 2026
T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલ: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે જંગ, વિજેતા ટીમને મળશે આશરે ₹27.50 કરોડનું ઈનામ
Gujarat માર્ચ 7, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?