click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો
BhavnagarGujarat

ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો

રેલમંત્રી ને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અપાયાં અભિનંદન.

Last updated: 2025/08/22 at 2:20 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે.

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે ભાવનગર જિલ્લા માટે મહત્વાકાંક્ષી રેલમાર્ગ યોજના સંદર્ભે ધોલેરા સુધીની મંજૂરી મળતાં આભાર સાથે આનંદની લાગણી વ્યક્ત કરેલ છે. તેઓએ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભાવનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતથી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની વિશેષ સક્રિયતાથી મળેલ આ અહેવાલ મંજૂરી માટે અભિનંદન પાઠવ્યાં છે.

ભાવનગરથી ધોલેરાના આ રેલમાર્ગથી ભાવનગરમાં બંદર તેમજ અન્ય સંબંધિત વ્યાપાર ઉદ્યોગ તેમજ પ્રવાસન માટે વિશાળ તકો આવી રહ્યાંનું અને વર્ષોની માંગણી સાકાર થવા જઈ રહ્યાં અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ સાથે હોદ્દેદારો દ્વારા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયાં છે. ભાજપ હોદ્દેદારોએ આભાર સાથે રાજીપો વ્યક્ત કરેલ છે, તેમજ હજુ આપણાં વિસ્તારને બીજી રેલસુવિધાઓ આવી રહ્યાનો વિશ્વાસ હોવાનું ઉમેર્યું છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે

મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

પંજાબમાં ISI સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડાયો, ગ્રેનેડ અને વિદેશી હથિયારો સાથે આરોપી ઝડપાયો

TAGGED: @india, Bhavnagar Dholera railway line, Bhavnagar district, bhavnagar news, BJP, Breaking news, CM Gujarat, guajrti news, gujarat, gujarat cm, gujaratinews, latest news, oneindianews, top news channel, topnews, topnewschannelinindia, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપ, ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપ નેતા, ભાવનગર, ભાવનગર જિલ્લા, ભાવનગર ધોલેરા રેલમાર્ગ, રેલમાર્ગ યોજના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા
Next Article ‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Chhota Udaipur Dahod Gujarat Panchmahal એપ્રિલ 16, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે
Gujarat એપ્રિલ 16, 2026
મોટી દુર્ઘટના ટળી! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસજેટ અને અકાસા એર વિમાન વચ્ચે ટક્કર, તમામ મુસાફરો સુરક્ષિત
Gujarat એપ્રિલ 16, 2026
ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા
Bhavnagar Gujarat એપ્રિલ 16, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?